શબ્દોમાં નથી શક્તિ

12 10 2013
power of words

power of words

શબ્દને દોષ  દેશો નહી નિર્દોષ છે   સગાઇ
——————————————————-
શબ્દમાં નથી  શક્તિ યા નથી અવળચંડાઈ
——————————————————–
ભુસું  ભર્યું   આ બે પગાં માનવીના ભેજામાં
—————————————————-
વાતનું  વતેસર  કરવામાં  પાવરધો  માનવ
———————————————————
બિચારા ત્રણથી ચાર અક્ષરના શબ્દનું શું  ગજું
———————————————————-
‘હા’  અને ‘ના’ માત્ર એક અક્ષર છે સાદા સીધાં
———————————————————
સરળ તેનો અર્થ છે ભયજનક પરિણામ સર્જે  છે.
———————————————————
શબ્દ પ્રબળ વરતાય જ્યારે જોમ તેમાં  ભળે
——————————————————
બાકી  ફોફાં  શબ્દની અસરથી  કાંઈ  ના વળે
—————————————————–
બસ વધું કાઇ કહેવાની જરૂરિયાત  જણાતી નથી
——————————————————–
સમજી શકો તો સમજો,  કશું કહેવામાં સાર નથી
———————————————————-
 
.
Advertisements

ક્રિયાઓ

Information

2 responses

12 10 2013
Navin Banker

ખરી વાત છે, કંઇ કહેવામાં સાર નથી.
સમજી શકો તો સમજો…..

શ્રીરામ..શ્રીરામ….

13 10 2013
SARYU PARIKH

સરસ વાત પ્રવિણાબહેન,
પછીની રચનાઓ પણ ગમી.
સસ્નેહ, સરયૂ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: