રાહી

27 10 2013
holding hands

holding hands

સાથ છૂટ્યો ત્યારે જાણ્યું પ્રીતની શું રીત છે
પ્રીતની સરગમ સુણી જે મધુરું સંગીત છે

પ્રીત પામી રાહમાં, રાહી બની ગુજર્યા હતા
કંટકોને ફુલ જાણી અમે ઇશ્કમાં ડૂબ્યાં હતાં

જીંદગી શું ચીજ છે સંગે ભલા માણ્યું હતું
પ્યારની દૌલત હતી મસ્તીમાં ઝુમ્યા હતા

પ્રીતની ગહરાઇનો ભલા ક્યાં અંદાઝ હતો
વિશ્વાસે ઝાલી હસ્ત આંખ મુંદી નિસર્યા હતા

આંખમાં જાદુને ચાલમાં ઠુમકા સુણ્યા હતાં
હાસ્ય તમારું દિલને સ્પર્શી બહેલાવતું હતું

છાનું દર્દ હ્રદયે  હોઠ પર મૌન ધારણ હતું
જુદાઈના ઝહર અમે ધીરે ધીરે પીધાં હતાં

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

27 10 2013
NAVIN BANKER

ખુબ સરસ ગઝલ બની છે. ભુતકાળની ખુબસુરત યાદો અને છેલ્લે, આજની વ્યથા
હ્રદયને સ્પર્શી જાય છે. અભિનંદન, પ્રવિણાબેન !
નવીન બેન્કર

30 10 2013
Raksha

Very touchy! Enjoyed thoroughly!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: