ચોકઠું

30 10 2013
dentures

dentures

ભક્ત મંડળીઃ આ વાસુદેવ ગોર બહુ સારા . કથા કેવી સુંદર કહે છે.

લખેશરી શેઠઃ અરે, એમની કથા શેઠાણીને પણ ગમે !

યુવતીઃ  મારા જેવીને તો ઘણો બોધ પાઠ મળે !

વાસુદેવ ગોરઃ  આજે કથા ખૂબ સુંદર અને પ્રસંગને અનુ્રૂપ છે. કલાકમાં પૂરી

થશે. કહી બોલવાનું  શરૂ  કર્યા  પછી  અટકવાનું  ભૂલી  ગયા.

શ્રોતાઃ ગોર મહારાજ અડધી રાત થઈ ગઈ. આરતિ ક્યારે ?

વાસુદેવ ગોર  ચોંકી  ઉઠ્યા.  અરે, આજે  બાથરૂમમાંથી  ચોકઠું “ગોરાણી”નું

ભુલમાં પહેર્યું  છે,

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

30 10 2013
chandravadan

શ્રોતાઃ ગોર મહારાજ અડધી રાત થઈ ગઈ. આરતિ ક્યારે ?

વાસુદેવ ગોર ચોંકી ઉઠ્યા. અરે, આજે બાથરૂમમાંથી ચોકઠું “ગોરાણી”નું

ભુલમાં પહેર્યું છે,
CHOKATHAni KARAMAT.
Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar.
Hope to see you soon personally @ Houston.

30 10 2013
Manibhai Patel

lol……………….lol……………..lol.

30 10 2013
Manibhai Patel

LOL………….LOL……………LOL.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: