ભારતના સરદાર

31 10 2013
sardar

sardar

૩૧મી ઑક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ દિવસે શ્રદ્ધાંજલિ.

આધુનિક ભારતના શિલ્પી

અખંડ ભારતની કાયા કલ્પી

કુનેહથી ભરપૂર જેની શક્તિ

ભારતમાતા ગર્વિલી દિસતી

————————————————————-

આજે ૩૧ ઑક્ટોબરે મારા પ્રાણપ્યારાની પણ વર્ષગાંઠ છે.

અવિનાશ સાંભળો—–

ફુલવાડી સિંચિત થઈ ફળ ફુલથી ઉભરાઈ

માળી વિણ બગિયાની હું મહેક માણું છું.

યાદોના ફુલ અર્પણ  કરું  છું.

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

31 10 2013
DR. CHANDRAVADAN MISTRY

My Salutations & Vandan to this Great Person….a Mahan Atma !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

31 10 2013
Vinod R. Patel

ભારતના ઘડવૈયા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સો સલામ

31 10 2013
SARYU PARIKH

પ્રવીણાબહેન,
યાદોના ફૂલ મહેકતા રહે અને સાહિત્યસભર વિચારોમાં ઝુલતા રહો તેવી શુભેચ્છા.
સરયૂના નૂતનવર્ષાભિનંદન. ‘ગંગોત્રી’ પર “મધુમાલતી અને હું” ને મળશો.

31 10 2013
Manibhai Patel

Aapni yaado bhegi maari pan umerva vinanti.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: