દીવાળી-૨૦૧૩ ( વિક્રમ સંવતઃ ૨૦૭૦)

2 11 2013
diwali55

diwali55

એ એ એ

પાછી આવી રે ભાઈ  આવી

પેલી  દિવાળી આંગણે આવી

નવું  વર્ષ અને  ઉમંગ લાવી

ઘોર અંધારા ઉલેચે દિવાળી

અજવાળાં રેલાવતી  આવી

સ્વ્સ્તિક દ્વારે શોભાવે દિવાળી

દીપની હાર સોહાવે  દિવાળી

મુખડે સ્મિત રેલાવે દિવાળી

આંતરડી ઠારી ઠરીએ દિવાળી

આપીને રાજી થઈએ દિવાળી

દી’વાળે તે કહેવાય દિવાળી

માનો તો  દરરોજ  દિવાળી

હદયના તિમિર હટાવે દિવાળી

દિલમાં દીવો પેટાવે  દિવાળી

આવો ઉજવીએ સંગ દિવાળી

દિવાળીની શુભેચ્છા.

દિવાળીના શુભ પર્વ પર શુદ્ધ દિલ અને મન દ્વારા પૂજા કરવાથી ધન પાવન બને છે.

અમાસનો દિવસ આમ તો અશુભ ગણાય છે. માત્ર અશ્વિન મહિનાની અમાવાસ્યા દિવાળી

જે આનંદનો પર્વ છે. દિવાળીને દિવસે રાતના બાર વાગે કચરો વાળવાથી અલક્ષ્મી

વિદાય લે એવી માન્યતા છે. દિવાળી એટલે દિલમાં જ્ઞાનનો દીવો પ્રગટાવવો. અજ્ઞાનના

તિમિરને દૂર કરવા. જરૂરિયાત મંદોનો સાદ સુણી તેમની આરત પૂરી કરવી. બાકી સારું

સારું ખાધું, દીવા પેટાવ્યા અને ફટાકડા ફોડી આનંદ માણવો  એ જાતને છેતર્યા બરાબર છે.

================

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

2 11 2013
Manibhai Patel

Shubhechchhao/.

2 11 2013
Vinod R. Patel

માનો તો દરરોજ દિવાળી

હદયના તિમિર હટાવે દિવાળી

આપને તથા સ્વજનોને દિવાળીના અભિનંદન અને સાલ મુબારક

2 11 2013
ગોવીન્દ મારુ

સૌનાં સોનેરી સોણલાં સાકાર કરે એવી દીલી શુભેચ્છાઓ સાથે અમારા નુતન વર્ષાભીનંદન..

– ગોવીન્દ અને મણી મારુ

3 11 2013
DR. CHANDRAVADAN MISTRY

HAPPY DIWALI !
HAPPY NEW YEAR !

માનો તો દરરોજ દિવાળી

હદયના તિમિર હટાવે દિવાળી

દિલમાં દીવો પેટાવે દિવાળી

આવો ઉજવીએ સંગ દિવાળી

દિવાળીની શુભેચ્છા.
Saras !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope to see you soon @ Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: