૧૧ – ૧૨ – ૧૩

12 11 2013
wonderful day

wonderful day

મિત્રો  આજનું  પવિત્ર  પર્વ.  મંગળવાર  તારિખ  ૧૨  અને વર્ષ ૨૦૧૩.

આપ  સહુની  જણ  ખાતર  અમેરિકામાં  તારિખ  વચ્ચે  અને મહિનો પહેલાળ

લખવાનો  સિલસિલો છે. તેના પરથી  યાદ આવ્યું  વર્ષો  પહેલાં મારા પૂ. ફુઆને

દિવાળી  કાર્ડ  મોકલ્યું  હતું, જેમાં  તારિખ ૨૫ મી  વચ્ચે  હતી.  મને કહે ‘બે્ટા કયા

વર્ષે  ૨૫ મહિના હોય.’  મારે તેમને અંહિના ધારાની  વાત કરી ત્યારે તેમને ગળે

વાત  ઉતરી.

મહિનો  ૧૧ એટલે  આપણી  એકાદશી. જે ખૂબ પવિેત્ર  દિવસ  ગણાય  છે. બારસે

પારણા ્થાય. એટલે  ૧૨મી  તારિખ.  ત્રીજ  અને તેરસ નું  વણ જોયું  મુહુર્ત હોય.

આજનો  આ શુભ દિવસ  સહુને ખૂબ મંગળકારી  નિવડો.

વા્ચીને  આનંદ  પામીએ  તેનાથી  વધુ  સુંદર  શું  હોઈ  શકે. વહેમમાં  માનવાનો

કોઈ  ફાયદો  નથી. કારણ  સરળ છે,  તેનો કોઈ ઈલાજ  નથી.  હજુ  સુધી અમે

” વહેમના  ખાસ  ડૉક્ટરનું”  પાટિયું  દુનિયાના  કોઈ  ખૂણે  ટિંગાતું  જોયું  નથી.

નજર  સમક્ષ  હાજરા  હજૂર  છે.  ૧૧-૧૨-૧૩ બસ  આજના  દિવસ્ને માણો.

“૨૪  કલાકમાં દિવસ  ફરી  જશે !”

બધી  રીતે.

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

12 11 2013
Manibhai Patel

11-12-13.

12 11 2013
pravinshastri

૧૯૭૦માં જ્યારે હું અમેરિકા આવ્યો ત્યારે મને પણ થોડું અળવું લાગ્યું હતું. તારીખમાં ગેરસમજ. પછી મેં બધે જ Navember 12, 2013 લખવાની ટેવ પાડી. ભારત કે યુકે બધે જ એજ ચાલે. અહીં પણ મહિનાના નંબર ને બદલે નામ જ લખું છું.
કુશળ હશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: