અંતરનો અવાજ

14 11 2013
inner voice

inner voice

છાની  રાખો  વાતડી

ભવભવની  બાંધી  પ્રિતડી

ટૂટી  મારી  નિંદરડી

જોઈ  રહી  વાટલડી

————————–

વાતડીમાં  માલ  નહી

પ્રીતડી  છુપાય  નહી

નિંદરડી  રીસાઈ  નહી

વાટલડી  ખૂટી  નહી

————————–

મૌનને  ધારણ  કરી

પ્રીતનો પાલવ પકડી

નિંદરમાંથી જાગી  ગઈ

વાટલડી વળી  ગઈ

——————————

મૌન  સમજાવી  ગયું

પ્રીત  પરખાવી  ગયું

સપનું  સજાવી  ગયું

અંતરમાં  ઉતરી  ગયું.

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

14 11 2013
pravinshastri

હૈયાની વાત…અંતરનો અવાજ..અને પ્રીતની પરખ કેટલા સરળ શબ્દોમા!. સરસ.

14 11 2013
Manibhai Patel

parakh mali tethi santosh thayo. Aabhar.

14 11 2013
Dr.CHANDRAVADAN MISTRY

ENJOYED
NICE POST

Chandravadan

18 11 2013
Nayana Mehta

Nayana

Today at 5:15 PM
How r u? Enjoyed and inspired by your poems. Great.
Trying to be strong with your help.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: