વિચાર માગી લે તેવી વાત———-

18 11 2013
think

think

કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ ત્યારે શક્ય બને છે જ્યારે દરેક વ્યક્તિ

પોતાની શક્તિ મુજબ ભાગ ભજવે  ! પોતાનો અમૂલ્ય ફાળો નોંધાવે.

ફીડી તેના ગજા ઉપરનું કાર્ય ન કરી શકે. હાથી બેઠાં બેઠાં ખાઈ ન શકે !

૧.

એક વ્યક્તિ કામ કર્યા વગર મેળવે, જ્યારે બીજી વ્યક્તિ મહેનતનું ફળ

ન પામે.

૨.

સરકાર કોઈને કશું  ન આપી શકે ,જો અમુક લોકો કશું આપે નહી તો.

૩.

જો સ્થાવર જંગમ મિલકતનો  ભાગાકાર થતો રહે તો તેનો ગુણાકાર કઈ

રીતે થાય. ( મતલબ વહેંચણી થતી રહે તો ઘટતી જાય).

૪.

આળસુ લોકો એમ માનતા હોય છે કે ઉદ્યમી લોકો તેમનું પુરું કરશે !

૫.

કોઈ પણ પ્રજા સમૃદ્ધ ત્યારે બને જ્યારે દરેક જણ પુરુષાર્થ કરવા તૈયાર હોય.

નહી કે , બીજા પર નિર્ભર હોય!

“અપના હાથ જગન્નાથ” .

ઈશ્વરની કરામત જુઓ કામ કરવા માટે હાથ બે છે.

ખાવા માટે મોઢું એક છે.

વિચારો,  વિકસો ,  વૃદ્ધિ  પામો !

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

19 11 2013
Manvant Patel

vichar karta thai javayu Aabhar…..m.

19 11 2013
pravinshastri

કામને બે ભાગમાં વહેચી શકાય. સ્વેચ્છાએ કરેલો ‘પુરુષાર્થ’ અને માથે પડેલું ‘વૈતરું’ હું માનતો આવ્યો છું કે ભારતના કામચોર સરકારી નોકરો માત્ર પાંચ વર્ષ માટે લાંચ લીધા વગર દિવસના સાત કલાક પુરુષાર્થ કરે તો આપણે બધા અમેરિકાથી પાછા ભારત જઈએ એવો દેશ બની જાય.

20 11 2013
chandravadan

કોઈ પણ પ્રજા સમૃદ્ધ ત્યારે બને જ્યારે દરેક જણ પુરુષાર્થ કરવા તૈયાર હોય.

નહી કે , બીજા પર નિર્ભર હોય!

“અપના હાથ જગન્નાથ” . ઈશ્વરની કરામત જુઓ કામ કરવા માટે હાથ બે છે.

ખાવા માટે મોઢું એક છે.

વિચારો, વિકસો , વૃદ્ધિ પામો !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Pravinaben…This Post read after meeting you personally.
Thanks for the Invitation to 139th Bethak !

24 11 2013
pravina Avinash

It was pleasure to meet you.. We enjoyed your company. Please read

the novel and give me your precious opinion.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: