જગ્યા

21 11 2013
place

place

જગ્યા નથી એ  રોજની  રામાયણ  છે

જગ્યા ક્યાં નથી ?  કેવી પળોજણ  છે

વિશાળ  અવકાશ  શું  નાનું  જણાય  છે્

ગગનચુંબી પર્વત વાદળે  ટકરાય  છે

બે  ઓરડીમાં  દસ  જણ  પોષાય  છે

બંગલામાં હનુમાનજી  હડીઓ કાઢે છે

પ્રેમ સભર ઘરમાં જગ્યા, જગ્યા જ છે

‘સાંકડે માંકડે’ શબ્દની જેમ સમાય છે

કાળા માથાના માનવીને વરતાય  છે

કારણ  જગ્યાનો અભાવ  દિલમાં  છે

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

21 11 2013
chandravadan

પ્રેમ સભર ઘરમાં જગ્યા, જગ્યા જ છે

‘સાંકડે માંકડે’ શબ્દની જેમ સમાય છે

કાળા માથાના માનવીને વરતાય છે

કારણ જગ્યાનો અભાવ દિલમાં છે
Saras !
Gamyu !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar.
Thanks for your visits/comments

21 11 2013
Danny Desai

Excellent writing we are very proud of knowledge & skill.

Danny Desai

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: