તું કમાડને ઉઘાડ

25 11 2013
open the door

open the door

ક્યારની  દ્વારે આવી ઉભી છું

તું કમાડને ઉઘાડ

તારો સાદ સુણી  આવી  છું

તું  કમાડને ઉઘાડ

તારા દર્શનની અભિલાષી છું

તું કમાડને ઉઘાડ

તને મળવા કાજે તરસું છું

તું કમાડને ઉઘાડ

દિલમાં આશા લઈને આવી છું

તું કમાડને ઉઘાડ

મન મક્કમ કરીને આવી છું

તું કમાડને ઉઘાડ

માયા મમતા ભૂલી વિસરી છું

તું કમાડને ઉઘાડ

હરપળ તુજમાં રમણ કરું  છું 

તું કમાડને ઉઘાડ

અંત સમયની આરત જણાવું છું

તું કમાડને ઉઘાડ

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

25 11 2013
Raksha V. Patel

I liked it! Very nice simple & sweet!
Tu kamadne ughad…….

Raksha

25 11 2013
chandravadan

હરપળ તુજમાં રમણ કરું છું

તું કમાડને ઉઘાડ

અંત સમયની આરત જણાવું છું

તું કમાડને ઉઘાડ
Nice …Gamyu !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar
Hope to see you soon for the New Post !

25 11 2013
Vinod R. Patel

હરપળ તુજમાં રમણ કરું છું

તું કમાડને ઉઘાડ

અંત સમયની આરત જણાવું છું

તું કમાડને ઉઘાડ

સુંદર ભાવવાહી કાવ્ય રચના

25 11 2013
Nitin Vyas

માયા મમતા ભૂલી વિસરી છું
તું કમાડને ઉઘાડ
હરપળ તુજમાં રમણ કરું છું
તું કમાડને ઉઘાડ
અંત સમયની આરત જણાવું છું
તું કમાડને ઉઘાડ
Very nice Pravinaben, really heart warming
-nitin vyas
Show message history

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: