હેપી થેંક્સગિવીંગ

28 11 2013
thanksgiving

thanksgiving

એક સુંદર હોટલમાં આજે મગન જમવા ગયો.

પત્ની પિયર ગઈ હતી.

વેઈટરઃ સાહેબ શું મગાવવું છે.

મગન ” જરા મેનુ કાર્ડ જોવા દે.

થોડીવાર પછી,

વેઈટરઃ સાહેબ , હું તમને કહું અંહી શું સારું મળે છે.

મગનઃ હા, બોલ ભાઈ મારી ઝંઝટ મટે!

વેઈટરઃ સાહેબ ઃ નંબર તેર, એકદમ ઘર જેવું લાગશે!

મગનઃ ગુસ્સામાં, આજે મારો ‘થેંક્સગિવીંગનો દિવસ બગાડ્યો !

કહી જતો રહ્યો.

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

28 11 2013
DR. CHANDRAVADAN MISTRY

મગનઃ ગુસ્સામાં, આજે મારો ‘થેંક્સગિવીંગનો દિવસ બગાડ્યો !

કહી જતો રહ્યો.
Magan was ANGRY
I am NOT.
So I say HAPPY THANKSGIVING !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
See you on Chandrapukar !

29 11 2013
ઇન્દુ શાહ

Happy Thanks giving to All including Magan

29 11 2013
સુરેશ

Old joke told nicely, in a new form.

30 11 2013
Vinod R. Patel

સરસ જોક થી થેન્ક્સ ગીવીંગ દિવસ ઉજવ્યો એ માટે થેન્ક્સ !

હેપ્પી થેન્ક્સ ગીવીંગ દિવસ !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: