મન ને ઓળખો

6 12 2013

મન એક આભાસ છે

ક્યાં તેનો વાસ છે

શું  તેનો  ગ્રાસ  છે

શરીરમાં તે ખાસ છે

અવશ્ય તેનો વિકાસ છે

નહીતર જાણો રકાસ છે

ખેલે મનમાં રાસ છે

વિશાળ સમ આકાશ છે

ઈર્ષ્યાની વાગે ફાંસ છે

સલાહ માગો પાસ છે

તે વિલન સર્વનાશ છે

Advertisements

ક્રિયાઓ

Information

One response

6 12 2013
સુરેશ

તે અંધકારથી ભરપૂર પ્રદેશ છે. ત્યાં બધું અંધારામાં જ થાય છે. ત્યાં જીવનનો લાલચોળ પ્રવાહ સાવ અંધારામાં, સતત વહ્યા કરે છે. ત્યાં જીવનનો ધબકાર અવિરત થયા કરે છે : કોઈ જ અજવાળા વગર.

એ પ્રદેશની અંદરની વ્યવસ્થામાં સહેજ પણ ફેરફાર થાય ; અવ્યવસ્થા સર્જાય તો એનું સમગ્ર હોવાપણું ખળભળી ઊઠે છે. નાનકડી અવ્યવસ્થા પણ તેને ડગમગાવી દે એટલું સંવેદનશીલ એનું માળખું છે. અને જેવી આવી કોઈ નાનકડી આપત્તિ આવી પડે કે તરત જ, એની અંદર સતત જાગૃત રહેતી સેના એ અડચણ પર તુટી પડે છે; એને તહસનહસ કરી નાંખવા કેસરિયાં કરી, જંગમાં ઝૂકાવી દે છે.
—–
આખું રહસ્ય અહીં …-
http://gadyasoor.wordpress.com/2010/05/21/dark_knight/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: