ગુમરાહ

8 12 2013

સુખ  અને  દુખ  મનના  તરંગ  છે

મનગમતું મળે સુખ અભાવ દુખ છે

ઝાંઝવાના જળ સમું સુખ દેખાય છે

પામીએ જાણ્યું એ દુખનો પર્યાય છે

નદીના કાંઠા ક્યાંય મળતા ભાળ્યા છે

સુખ  દુખ  તે વહેણમાં વહી  જાય  છે

ટાળવા અસમર્થ સુખ દુખનો પ્રભાવ છે

અંતે પ્રગટ થાય  હ્રદયના ભાવ   છે

ગુજરતી જીંદગીના સુખ દુખ  રાહ છે

ગુજરી  રહ્યો  ‘જાગ’ શાને ગુમરાહ છે

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

9 12 2013
pravinshastri

ગુમરાહ મનને ઠેકાણે લાવી ઓળખવાનું સહેલું નથી. સમજાય તો સ્વીકારવાનું કપરૂં હોય છે.

9 12 2013
Vinod R. Patel

ગુજરતી જીંદગીના સુખ દુખ રાહ છે

ગુજરી રહ્યો ’જાગ’ શાને ગુમરાહ છે

જીવનની સુંદર ફિલસુફી સમજાવતું કાવ્ય ગમ્યું .

9 12 2013
Shaila Munshaw

So true. It all depend on us.
Shaila munshaw.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: