લો સાંભળો !

17 12 2013
listen

listen

વહાલાં વતનને વિસરાવવાની તાકાત કોનામાં છે

મા બનવાની કે તેની જગ્યા લેવાની હામ કોનામાં છે
========================== 
  
વારે વારે કોઈની યાદ મને સ્વપનામાં સતાવે છે
 
એથી હર રાત પૂનમની અને ગગન તારા મઢેલ છે.
================================ 
પ્રેમને સમજવા સમજાવવાની મથામણ ન કરશો
માંહી પડેલાં મહાસુખ માણે તેમની ઈર્ષ્યા ન કરશો
================================
રાતે તારા ગણવા દિવસે કરવો ઉદ્યમ કોઈના વિરહમાં
વિરહીજનનાં  હૈયાને  નિરખવા ચક્ષુ હજુ ક્યાં  બન્યા ?
==========================
 
નજરના બાણથી ઘાયલ હૈયાં  અગણિત  જોયા
બેકદરે પાછાં વળી જોવાની કદર પણ કરી કયાં?
================================
હું એક, વેશ અનેક  નામે અગણિત ભજવું આ જગે 
ઢુંઢી રહી જગમાં ખૂણે ખાંચરે અંતરને ખોળવા ભમે
==============================
 
આયના દિલના ઝરૂખામાં ઝાંખીને સાચું કહેજે 
મને મારી સાચી પહેચાન કરાવીને અંતે ઝંપજે
============================
 
સત્ય છે સત્યથી નખભર વેગળું કહેવાની જુર્રત નથી
બસ નિર્મળ  પ્રેમ અને દિલ સાફ વધારે  કાંઈ નથી
======================
કેમ  કરી  મનને મનાવું  એ  તો  એમ  જ  હોય
તું લાખ કરે કોશિશ તલભર ફરક કદી ના હોય
======================
તને  કોઈ  સમજે  એવું  માનવું  શું  જરૂરી  છે ?
તું  તુજને  સમજ  માન ન  માન મજબૂરી  છે
========================
વા  વાત  અને વાદળ  વિહર્યા  વિના  રહે  નહી
‘પમી’ તું લાખ પ્રયત્ન  કર જોજે પ્યાસી મરે નહી
========================
 
 
 
 
 
Advertisements

ક્રિયાઓ

Information

4 responses

18 12 2013
Vinod R. Patel

તને કોઈ સમજે એવું માનવું શું જરૂરી છે ?

તું તુજને સમજ માન ન માન મજબૂરી છે

વિચારવા ગમે એવા મુક્તકો

18 12 2013
ઇન્દુ શાહ

સરસ ખાસ છેલ્લા બે મુક્તકો

19 12 2013
pravinshastri

આયના દિલના ઝરૂખામાં ઝાંખીને સાચું કહેજે
મને મારી સાચી પહેચાન કરાવીને અંતે ઝંપજે
Liked…Nice

19 12 2013
DR. CHANDRAVADAN MISTRY

આયના દિલના ઝરૂખામાં ઝાંખીને સાચું કહેજે

મને મારી સાચી પહેચાન કરાવીને અંતે ઝંપજે
Saras ! Gamyu !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: