નાતાલ

22 12 2013

ત્રિતાલ  ઝપતાલ  એ તાલોમાં તાલ છે

નાતાલ  આણે સહુના જીવનમાં માલ છે

તાલોનો  તાલ  કદી  થાય  બેતાલ  છે

નાતાલનો  તાલ સુરમાં  હર સાલ  છે

આફ્રિકાના નાતાલની જાણિતી સાલ છે

નાતાલની ખુશીમાં ઝુમે સહુ  બાળ  છે

નવા વર્ષનો સંદેશો લાવે નાતાલ છે

સરવૈયુ કાઢો વધાવો રૂમઝુમ ચાલ છે

ભેટ આપી ખુશ થાવ રતુમડાં ગાલ છે

ઝગમગતી રોશનીમાં ઝળાહળાં ભાલ છે

ઇશુખ્રિસ્ત વધ સ્થંભેથી રેલાવે વહાલ છે

—————————————

સર્વ વાચક મિત્રોને નાતાલની શુભેચ્છા.

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

22 12 2013
pravinshastri

ગિફ્ટ ઉઘરાવવાવી આ મનભાવન ચાલ છે.

22 12 2013
સુરેશ

ના તાલ !!!

23 12 2013
DR. CHANDRAVADAN MISTRY

નાતાલની ખુશીમાં ઝુમે સહુ બાળ છે
MERRY CHRISTMAS….HAPPY NEW YEAR to ALL
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar
To read the New Post !

23 12 2013
dipakvaghela

Merry Christmas …. and Happy New Year…. ane ha farithi sadu ane saral geet banavi didhu che tame khub saras….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: