મનની ભીતરમાં

30 12 2013

તમે ગમે તેટલા પવિત્ર શબ્દ બોલો યા તેનું આચરણ કરો

સઘળું વ્યર્થ જ્યાં સુધી દિલમાં પાવનતા નથી

દંભને સ્થંભ નથી.

==========================

કોઈએ આવી માનવને પૂછ્યું

તું કેમ ઉદાસ છે?

માનવે મૃદુતાથી ઉત્તર આપ્યો

સૂર્ય ઉજાસ આપે છે પણ તે  ઉજાસમાં

વિકાસ સાધવાને બદલે માનવ

રકાસ કરે છે !

==========================

કોઈએ નાના બાળને પૂછ્યું

તું ખુબ પ્રફુલ્લિત છે

કિલકિલાટ કરતાં બાળકે કહ્યું

હું પ્રફુલ્લિત છું કારણ

નિર્દોષતાથી સહુને સમાન પ્રેમ આપું છું

સહુનો પ્રેમ પામું છું

નાના મોટાનો તારા મારાનો ભેદ જાણતો નથી

‘સ્વાર્થ શબ્દ’ની જોડણી આવડતી નથી

=======================

મુકામ પર પહોંચવાનો ઈરાદો છે

મુસાફર છું  મંઝિલનો  સહારો  છે


ક્રિયાઓ

Information

2 responses

30 12 2013
Navin Banker

ખુબ જ સુંદર ઉમદા વિચારો છે.

Navin Banker

30 12 2013
Bhavana & Sanjiv Patel

This was really great. Specially about gift . So true.
Also about Pavitra shabdo is so true.
Let it keep coming. I really enjoy reading your post.
Happy New Year to you and your family
Best Regards,
Bhavana

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: