નવા વર્ષે શામાટે જુઠું બોલી ?

2 01 2014

મિત્રએ સુંદર ગઝલ મોકલાવી. જવાબમાં શીઘ્ર લખ્યું .

ગયું વર્ષ સુંદર ગુજર્યું

નવા વર્ષની ઐસી તૈસી

માનશો આ પંક્તિઓના શબ્દે શબ્દમાંથી અસત્ય સ્પષ્ટ જણાય  છે.

ગયા વર્ષના કાળમાં બનેલા અમુક બનાવો ભૂલવા ભૂલાય તેમ નથી.

છતાં જીવન અટકતું નથી. જીવન માત્ર એક જ વાર અટકે છે તેની ખબર

પડતી નથી. તેનો ખેદ કરવો નિરર્થક માની જીવનની રફતાર ચાલુ છે.

જાહેર છે જીવન કોઈના વગર અટકતું નથી ! એનો અહેસાસ મારી જીંદગીએ

બરાબર કરાવ્યો છે!

બીજી પંક્તિ, ખુદ પોકારીને કહે છે. આ જીંદગી આમ ન જીવાય. હરક્ષણ

જે યાત્રા ચાલે  છે તેને પ્રત્યે બેદરકારી વ્યાજબી નથી. જીવન તારે ભલે

સરળ જીવવું હોય. પાણીમાંથી પોરા કાઢનારની કમી નથી? મન ગાય છે–

પ્રભુનું દીધું આ જીવન કેમ વેડફી દેવાય

એ છે પ્રસાદી ઈશની કેમ વેડફી દેવાય

“માનવ જીવનની ખાટી મીઠી

નિરાશામાં આંસુ લુછે

ગભરામણમા સાંત્વના આપે

ચિંતામાં આશાનું કિરણ બતાવે

મુંઝવણમાં સાથ આ્પે

માર્ગ ભુલું પથદર્શક બને

 

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

2 01 2014
NAVIN BANKER

આપની વાત એકદમ સાચી છે.
નવીન બેન્કર

2 01 2014
ઇન્દુ શાહ

કોણ છે સત્યવાદી હરિશચન્દ્ર?

3 01 2014
chandravadan

વર્તમાન”નું આ વર્ષ…કે “ભુતકાળ”નું વહી ગયેલું વર્ષ….કે “ભવિષ્ય”નું આવતું વર્ષ.

એ તો ફક્ત સમયની “વહેણ” છે.

એવી જીવનસફરમાં “અંતર-આત્મા”ની પૂકાર સાંભળવાની ટેવ હોય તો…..એ જરૂર “સતકર્મો” તરફ જ વાળે છે.

એવી “જીવન-યાત્રા”માં પ્રભુ પણ સમાય જાય છે.

ત્યારે “હું” નાબુદ થાય છે !

સૌનું “નવું વર્ષ” સારૂં જાય એવી “ચંદ્ર-પ્રાર્થના” !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope to see you @ Chandrapukar for the NEW POST !

3 01 2014
pravina

આપની વાત એકદમ સાચી છે. ” હું” કોણ એ ખૂબ ગુઢ છે. ઍ પ્રશ્નનૉ

ઉત્તર અનઉત્તર રહેવાનો. બસ પ્રભુમય જીંદગી વહે તેવી અંતરની મનોકામના.

3 01 2014
pravinshastri

ગત વર્ષ સુંદર ગયું…અતિ સુંદરની આશ…નવા વર્ષ કાજે છે પ્રભુ પર વિશ્વાસ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: