ગાંઠિયા – ડોનટ

9 01 2014

૨૦૧૪ જાન્યુઆરીનું જો પહેલું અઠવાડિયુ સારું ગયું

તો હવે વાંચીને  યા સ્વાદ પાણીને આનંદો!

તમારા ભાવતા ગાંઠિયા અને ડૉનટ આજે મમતે ચડ્યા હતા.

————————————————————————-

અમારા બેમાં કશું સરખું નથી છતાં એવી કોઈ વ્યક્તિ હજુ સુધી જોઈ નથી કે

જે અમારી ચાહક ન હોય. ભારતમાં હોઈએ તો ગાંઠિયા અને અમેરિકામાં રહીએ

તો ડૉનટ. બંનેના નામ સાંભળીને દાઢ સળકે. એવો કોઈ માઈનો લાલ નહી હોય

કે જેને ન ભાવતા હોય.

ગાંઠિયા કહે ડૉનટ તારી અને મારી સરખી કહાની. જો ભાઈ, જીભને ચટાકો હોય તો

પછી તેની ગુણવત્તા જોવાની તકલિફ શાને લેવી.

ડૉનટ ગેવ વન્ડરફુલ સ્માઈલ. વી હેવ સો મેની વેરાઈટિઝ. ધે ઑલ આર ઈક્વલી

ટેસ્ટી.

હા, ભાઈ હા પ્રકાર ઘણા અને સ્વાદિષ્ટ પણ એટલાં. બસ ખાધા જ કરે. ભૂલી જાય કે

પેટ પોતાનું છે. પછી પરિણામ ભોગવે. કાં લોટા ભરે કાં કિલો વધે! હા, હા, હા

ઑહ, ટોટલી ડિફરન્ટ  ઈનગ્રેડિયન્ટસ , કુકિંગ ઈન ડિફરન્ટ મેથડ સ્ટીલ  પિપલ

લવ અસ લૉટ.

“એક પૂર્વની પહેચાન બીજી પશ્ચિમની.”

ગાંઠિયા ભાઈ ફુલાયા. આપણે કડકડતા તેલમાં તળાઈએ. તેથી તો આવો સુંદર

સ્વાદ હોય. જો ગરમા ગરમ અને તાજા હોય તો પૂછવું જ શું? કેમ ખરી વાત ને?

ડૉનટ નૉડ ઈટ્સ હેડ.

‘યુ આર ઇન ઈસ્ટ એન્ડ આઈ એમ ફ્રોમ વેસ્ટ ‘ . વેન પિપલ

ઈટ લૉટ ચેન્જીંગ ધેર વેસ્ટ.( ઑફ ધે બૉડી).

વૉટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટુ ઓફ અસ.

યુ આર સૉલ્ટી આઈ એમ સ્વીટ.

સ્ટીલ ટુ ગેધર વી આર બેસ્ટ.

વેન પીપલ ઈટ મી ધે કેન નૉટ સ્ટોપ.

‘અરે, યાર મને મજાથી ખાવા હિય તો ગરમા ગરમ ચા અને તળેલાં મરચાં, બસ ખાધા જ કરો.’

એ ભાઈ અમને જેમ ડૉનટ ભાવે છે એમ તમારા લોકોને હું પણ બહુ પ્રિય છું. અમે

ડન્કીન ડૉનટ યા શિપ્લી પર આંટા મારીએ છીએ તેમ ધોળીઆ હિલક્રોફ્ટ પર ‘રાજા

યા શિવ સાગર ‘ પહોંચી જાય છે.

ડૉનટ વૉઝ જમ્પિંગ . ડુ નોટ લુક ફોર એડવાન્ટેજીસ યા ડિસએડવાન્ટેજીસ. ઈટ એન્ડ

બી મેરી. ગિવ મી સ્માઈલ.

ગાંઠિયા ભાઈ ફુલાયા. અરે, યાર ખાવને, ચિંતા છોડો. કાલની કોને ખબર છે. આજનો

લ્હાવો લો—————આનંદો અને ઝાપટો.

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

9 01 2014
Suresh Jani

ગાંઠિયાનું એક પાર્સલ મોકલી દો તો? !!

9 01 2014
chandravadan

ગાંઠિયા ભાઈ ફુલાયા. અરે, યાર ખાવને, ચિંતા છોડો. કાલની કોને ખબર છે. આજનો

લ્હાવો લો—————આનંદો અને ઝાપટો.
DONUT & GANTHIA Story.
Nice !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

11 01 2014
Raksha

We all should enjoy ‘ EAT & BE MERRY ‘ once in a while. Nice article!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: