તમારી શુભેચ્છા અને સહકારની ધારા

11 01 2014

વહાલાં મિત્રો

આજે સાતમા ‘જન્મદિવસ’ની સુપ્રભાતે તમને દિલની બે વાત કહીશ.

અવારનવાર થતી આપની મુલાકાત અને પ્રોત્સાહને આ બ્લોગ પર

લખવામાં નિયમિતતા આ્ણી  છે. ” મન માનસ  અને માનવી” આપ

સહુ પ્રેમથી વાંચો છો એ ખુશીની વાત છે.

‘સાત વર્ષની ઉમરે બીજું ધોરણ પાસ થઈ હતી. ‘ ૨૦૦૭થી શરૂ થયેલી

આ યાત્રા હજુ ‘એકડો ઘુંટે છે’ એમ કેમ લાગે છે?

મનમાં વિચારો ઘણા છે. જોઈએ નવા વર્ષનો નજારો! સાથ અને સહકાર

જારી રહેશે ?

આભાર

પ્રવિણા અવિનાશ

Advertisements

ક્રિયાઓ

Information

12 responses

11 01 2014
hemapatel

અભિનનંદન ! બસ આમ લખતા જ રહો એજ શુભેચ્છા.

11 01 2014
hemapatel

અભિનંદન ! બસ આમ લખતા જ રહો એજ શુભેચ્છા.

11 01 2014
chandravadan

ABHINANDAN…..All the Best for the Years ahead !
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

11 01 2014
vijayshah

અભિનંદન ! બસ આમ લખતા જ રહો એજ શુભેચ્છા.

11 01 2014
pravinshastri

તદ્દન સરળ ભાષામાં માનસશાસ્ત્રની વાતો તમે જ લખી શકો. બહેન લખતા રહો. અમે વાંચતા રહીશું.

11 01 2014
chaman

ખોબલે ખોબલે અભિનંદન.
તમારા શરુંના લખાણો અને અત્યારના લખાણોમાંની ઉચ્ચતા જે મને નજરે પડી છે એ ટપકાવ્યા વગર કેમ રહી શકું?
ઉચ્ચતર લખાણોની સફળતા ઇચ્છતો….
ચીમન પટેલ ‘ચમન’

12 01 2014
P.K.Davda

બ્લોગની દુનિયામાં સાત વર્ષ સુધી બહુ ઓછા બ્લોગ્સ ટકી રહ્યા છે. બસ આ જ તમારી સફળતાનો પૂરાવો છે.

12 01 2014
Smita Ajit Shah

Congratulation from bottom of my heart. As I have always mentioned, I am very happy to see your progress in your writing, I wish to see you still more. I am not reading regularly but whenever I open your website,I do read all I missed.

Smita

12 01 2014
ગોવીન્દ મારુ

અઢળક અભીનન્દન..

13 01 2014
વિવેક ટેલર

હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ….

13 01 2014
pravina Avinash

Congrats, Masi! That’s really wonderful! Keep at it. 🙂

Priya Gandhi

13 01 2014
priya Gandhi

Congrats, Masi! That’s really wonderful! Keep at it. 🙂

Priya Gandhi

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: