સમાજની કાર્યપદ્ધતિ

15 01 2014

જીંદગાની તારા અવનવા રૂપ

૧,  સાધારણ  વ્યક્તિ    ઃ               સવારથી સાંજ સુધી કામમાં વ્યસ્ત

૨.  ધનવાન  વ્યક્તિ    ઃ               ગરીબોની મહેનત પર તાગડધિન્ના કરે

૩.  દેશકાજે જવાન    ઃ                 સહુની રક્ષાનું ધ્યાન રાખે 

૪.  ટેક્સ કાયદેસર ભરનારઃ         તેના પૈસાથી  બધું વ્યવસ્થિત ચાલે તેમા પોતાનો ફાળો નોંધાવે.

૫.  રખડેલ,  બેજવાબદાર  ઃ         ઉપરના ચારે પર બોજો છતાં નભે

૬.  દારૂડિયો, જુગારી બદચલનન ઃ સહુના વતીનું પીએ અને રંજાડે

૭.  બેંકનો મેનેજર  ઃ                     પોતાની આવળી બુદ્ધિથી ધોળે દિવસે સહુને લુંટે.

 ૮. વકીલ,બેરિસ્ટર,સૉલિસિટરઃ    કાળા ધોળા કોટની નીચે ્સફાઈ કરે.

૯.  ડૉક્ટર, સર્જન    ઃ                     સઘળાંનો ઇલાજ કરી સફાયો કરે.

૧૦.  ચાંડાલ  ઃ                             એના હાથ નીચેથી કોઈ ન બચે.(બાળે યા દફનાવે)

૧૧.  રાજકારણી  ઃ                        આ સહુને ખિસામાં ઘાલી ફરે.

૧૨.  સર્જનહાર  ઃ                         આ તમાશો જોઈ પોતાના કર્યા કારવ્યા પર ઈતરાય. હિસાબમાં

ભૂલ ન થાય.

Advertisements

ક્રિયાઓ

Information

One response

15 01 2014
chandravadan

સમાજની કાર્યપદ્ધતિ

આ પોસ્ટ….યાને પ્રવિણાબેન દ્વારા “થોડા શબ્દો”માં અનેક કાર્યકર્તાઓ.

દ્રષ્ઠી,દ્રષ્ઠીએ માનવ સ્વભાવોના દર્શન જુદા જુદા !

આજે એ “એવો” તો કાલે એ “જુદો” હોય શકે….આજે જે “બુરો” તે કાલે “સારો” હોય શકે.

આનું કારણ શું ?

કારણ એટલું કે “આત્મા” પવિત્ર છે….આત્માની પૂકાર સાંભળતા “પરિવર્તન” જરૂર હોય શકે છે !

સમાજમાં પણ “પરિવર્તન” હોય શકે છે !

ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: