નિરસ જગની વાતો

23 01 2014

મીઠે રસસે ભરીના ઢાળ ઉપર

—————————

જેના નયનોએ મારું હૈયુ વિંધ્યું

એવા શ્રીજીબાવા મુજને વહાલા લાગે રે

મને નિરસ જગની વાતો લાગે ્રે

હો મને નિરસ જગની વાતો લાગે રે

શ્રીનાથજીનું નામ લેતાં ભવની ભાવટ ભાંગી

તેના દર્શન કાજે નાથદ્વારા દોડી આવી

ભીડમાં ભલે ને તન હિલોળા ખાયે રે

મને નિરસ જગની વાતો લાગે રે

શ્રીનાથજીના ચરણોમાં દાસીને શાંતિ લાધી

શ્રીનાથજીના કિર્તન કરતાં દિલમાં ઉઠી આંધી

સુમિરન તારું ચિત્તમાં આઠે પ્રહર  રે

મને નિરસ જગની વાતો લાગે રે

શ્રીજીબાવા સુણજો તમે વિનવવાને આવી

અંત સમયે નામ તમારું મુખેથી નિસરે રે

હો મને નિરસ જગની વાતો લાગે રે

 

Netaji Subhaschandra Bose’s

B’day is today.

Jai Hind

 

 

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

One response

23 01 2014
DR. CHANDRAVADAN MISTRY

શ્રીજીબાવા સુણજો તમે વિનવવાને આવી

અંત સમયે નામ તમારું મુખેથી નિસરે રે

હો મને નિરસ જગની વાતો લાગે રે
Sundar Bhav !
Netaji SubhashNe Vanadan !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: