મન મંદિરયે

6 02 2014

જો મન મંદિર કહેવાતું હોય તો શામાટે તેની સાથે ધોખો કરવો?

મનની ભીતરમાં લાવા ખદબદે તેને બહાર કેમ ન આવવા દેવો?

શામાટે તે સ્વચ્છ અને નિર્મળ  ન હોઈ શકે?

દુનિયાની લપ્પન છપ્પનથી તેને શું લેવાદેવા?

મનને વશમાં રાખવાનો પ્રયાસ સદા જારી રાખવો !

મન શું છે ? શરીરમાં ક્યાં તેનો વાસ છે ?

મન ગહરું છે કે મન છીછરું છે ?

મનને મંદિર બનાવવું હોય તો નિર્મળતા જરૂરી છે !

કોઈનું પણ મન વાંચવાનો નિરર્થક પ્રયત્ન ન કરવો!

મનના અતલ ઉંડાણમાં ડૂબકી મારશું તો મોતી પામીશું!

મન પારદર્શક છે!

મનનો કાચ જો સ્વચ્છ હશે તો પ્રતિબિંબ સુંદર પડશે !

મન મલિન ન થાય તેને માટે સદા જાગ્રત રહેવું !

મનને કેળવીશું તો સંસાર તરવામાં સરળતા રહેશે!

‘મન’થી જો ‘નમન’ થાય તો કદાચ પામી શકાય ?

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

6 02 2014
pravinshastri

કોઈનું પણ મન વાંચવાનો નિરર્થક પ્રયત્ન ન કરવો! કરશો તો મોટેભાગે ખોટાં ઠરશો. પ્રવીણાબેન ઘણાં સૂત્રો સત્યાનુભવ સૂત્રો છે.

7 02 2014
chandravadan

મનને મંદિર બનાવવું હોય તો નિર્મળતા જરૂરી છે !

Man(Mind) is the intral part of the Humans !
MAN is CHANCHAL….It sways the BUDHDHI.
Evevated Sate of BUDHDHI can be towards the DIVINE.
If one reaches that state of then the DIVINITY can control both MAN & BUDHDHI.
This is the STAGE where MAN is MANDIR.
This is the CHANDRA UNDERSTANDING !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Pravinaben… I am still at Columbia & difficult to access the Internet !

11 02 2014
P.K.Davda

જીવન ફીલોશોફી જેવું સરળ હોત તો કેવું સારૂં?

11 02 2014
pravina

જીવન તો સરળ જ છે. આપણી દૃષ્ટિ તેને અવળચંડુ બનાવે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: