હસ્યેન સમર્પયામિ————–

13 02 2014

આશયને દાદી ખૂબ વહાલી હતી. નટખટ હમેશા દાદીને નવા નામે

બોલાવતો. જુવાન અને સોહામણો આશય દાદીનો લાડલો—

આશય રેસ્ટોરન્ટમાંથી લંચ લઈને બહાર નિકળતાં ” હાય, બ્યુટિફુલ”

દાદી. બહેનપણીઓ સાથે એ જ રેસ્ટોરન્ટમાં બેઠી હતી

આશય પાસે જઈ તેને વહાલ કરવા ઉભી થઈ ત્યારે દાદીનો નંબર ચોથો હતો ! —————-

Advertisements

ક્રિયાઓ

Information

One response

13 02 2014
pravinshastri

એક દાદી ભરચક રેસ્ટોરાંટમા જઈને બુમ પાડે ” હાય હેન્ડસમ” તો મારો નંબર કેટલામો હોય?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: