હાઈકુ –કોશિશ

16 02 2014

લખ્યું હાઈકુ

શોધી વળી માળખું

નિરાશ થઈ
========
વાંચ્યું હાઈકુ

ટુંકમાં ઘણું જાણી

મન ભરાયું
———
સવાર પડી

બરફના ઢગલા

નજર સામે
==========
નભ નિતર્યું

ચૌ દિશા ઘનઘોર

મૌન ધરતી
———–
પૂનમે ચાંદ

ચાંદની રેલાવતો

લપાયા તારા
————
મોટો થયો

ધોખો જ છે
———
નોખો થયો

માબાપ થી
———–
તારા નભે

સોહી ઉઠે
——-

બાપુ તને

લોકો ગમે!
———

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

17 02 2014
neetakotecha

બહુ જ સરસ કોશિશ પણ્ છેલ્લા ચાર તો હાયકુ નથી ને….

17 02 2014
neetakotecha

છે છેલ્લી જ આ
મુલાકાત આપણી
કહ્યું હતું મેં..

મને તો હતી
ખબર સ્વભાવની
રડુ તો પણ

નીતા કોટેચા “નિત્યા”

hu pan sikhu chu…

17 02 2014
chaman

બધા હાઇકુ સરશ છે.
રજઝને છુટા પાડ્યા હોત તો હાઇકુ સાથે સમજવામાં કોઇને ભુલ ન થાત.
લખતા રહો હાઇકુની સમજ આવી ગઇ છે તો.
મારું રુદન
જોઇ ન શક્યા મિત્રો
મુખ હસતું!
ચીમન પટેલ ‘ચમન’

17 02 2014
chandravadan

Saras Thayu….Je vanchyu To Gamyu.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Inviting you to read the NEW POST on Chandrapukar !

18 02 2014
Mahendra shah

Good! Enjoyed.

Shah Mahendra

20 02 2014
rekha patel (Vinodini)

vaah sundar rachnaa

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: