બોલો બોલો બોલો કોણ ?????????????

20 02 2014

સઘળા ધન ખર્ચે ખૂટી જાય છે
જેમ વાપરો તેમ વધે  છે
પામવાની પ્યાસ બુઝાતી નથી
બોલો બોલો બોલો કોણ

///////////////////////

ચોર ચોરી શકે નહી

ખર્ચે  કદી ખૂટે નહી

ઉધાર દેવાય નહી
પરાણે પચે નહી

બોલો બોલો બોલો કોણ-

///////////////////

રાત દિવસ મહેનત કરો
નિયત દિલ સાફ રાખો
પ્રયત્નમાં ઇમાનદારી
તોય હંમેશા તલપ જારી
બોલો બોલો બોલો કોણ

/////////////////////

આમંત્રો તો પણ આવું

આવકાર વિના પણ આવું

આવું ત્યારે તમે વધાવો

ન ભાળો તો ઉદાસ થાઓ

બોલો બોલો બોલો કોણ

/////////////////////////

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

20 02 2014
Mahendra shah

Good!

Sent from my iPhone

Mahendra Shah

20 02 2014
pravinshastri

આપણુ બ્રેઈન આમાં વોક ના કરી શકે. નો કોમેન્ટ.

20 02 2014
pravina Avinash

ખૂબ સહેલાં છે. જવાબ વાંચશો તો થશે, અરે આ તો મને આવડતું હતું.

જવાબનો ઈંતજાર કરશો ?

20 02 2014
pravinshastri

સ્યોર. આમાં બહેન એવું છેને; બુદ્ધિનો સ્ટોક ઓછો એટલે વાપરવામાં કરકસર કરું છું. જવાબ જાણ્યા પછી જરુરથી ડીંગ માણીશ કે એતો હું જાણતો હતો. રાહ જોઈશ.
પ્રવીણ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: