છૂટી જાય છે

21 02 2014

પ્રયત્નો જારી છે અટકશે નહી

કિનારે પહોંચી સહારો છૂટી જાય છે !

પ્રવૃત્તિ જીવનમાં શિસ્ત લાવે છે

એકધારી જીંદગીનો મહિમા ભૂલાઈ જાય છે!

પ્રભુનો દીધેલ ઉપહાર અલૌકિક છે

માયા મમતામાં ફસાઈ આનંદ વિસરાઈ જાય છે.

સુંદરતાની રંગોળી ચારેકોર છે

પડળ પરના એનકની મલિનતા વરતાય છે.

જીવન વેડફાય ના એક જીંદગી જીવવાની છે

મારું,તારું ને સ્વાર્થમાં રોળાઈ જાય છે

અંત સમયે સઘળાં વેરભાવ ત્યજવા છે

પસ્તાવાના ઝરણે સ્નાન પાવનકારી છે

(એનક = ચશ્મા)

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

21 02 2014
Raksha

This is the art of living!!!

22 02 2014
chandravadan

પ્રભુનો દીધેલ ઉપહાર અલૌકિક છે

માયા મમતામાં ફસાઈ આનંદ વિસરાઈ જાય છે.

Saras Vichar….
Let us THANK God always for EVERYTHING.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Hope to see you @ Chandrapukar for the NEW POST !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: