દંભી- ઢોંગી

10 03 2014

દંભનો પડદો ચીરવો રહ્યો

ઢોંગને ઉઘાડો કરવો રહ્યો

દંભ ઢોંગ વ્યાપ્યા ચારેકોર

તેનાથી બચવું અતિ કઠોર

ભગવા પહેર્યા સહેવાતું નથી

સંસારમાં રહી જીરવાતું નથી

દંભ અને દંભીની  બોલબાલા

ઢોંગ અને ઢોંગી માલામાલ

મૂરખ ભક્તોનો સુહાનો સાથ

જાણે સાપ નોળિયાનો બાપ

સમાજને શાને આપો ગાળ

સમાજનું સર્જન તમે  બાપ

સત્યની પૂજા કરો  દિનરાત

તરવા કિરતાર કરે  સહાય

દંભ ઢોંગના રણશિંગા ફુંકો

વર્તન સુધારો  પૂળો  મૂકો

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

10 03 2014
pravinshastri

“સમાજને શાને આપો ગાળ
સમાજનું સર્જન તમે બાપ”

ખુબ સરસ વાત કરી પ્રવીણાબહેન.

ચાલે છે તેમ ચાલવાદો
શાને વ્હોરું વ્યર્થ સંતાપ

10 03 2014
pravina Avinash

“ચાલે છે તેમ ચાલવા દઈએ કે નહી ? એ તો એમ જ ચાલવાનું છે!

સંતાપ નથી, પ્રભુની દયાથી શાંતિ વરી છે. માત્ર જોઈને અને વાંચીને

વિચારો લખાઈ જાય છે.

પ્રવિણા અવિનાશ.

10 03 2014
dipakvaghela

Good One , મારા જીમેલ અકાઉન્ટ માં તમારા પેજ ની અપડેટ ના મેઇલ ની આતુરતા થી રાહ જોતાં હોઈએ છીએ…….

10 03 2014
neetakotecha

khub sachchi vat …aaj kal na jamana ne anurup…

11 03 2014
chandravadan

સમાજને શાને આપો ગાળ

સમાજનું સર્જન તમે બાપ

સત્યની પૂજા કરો દિનરાત

તરવા કિરતાર કરે સહાય

દંભ ઢોંગના રણશિંગા ફુંકો

વર્તન સુધારો પૂળો મૂકો
Saras Vicharo….Follow the Path of Satya !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

11 03 2014
Raksha

satyamev jayate!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: