વિચારો

14 03 2014

વાંચીને  વિચારો

વિચારોમાં વિહરો

બંધન ના નડે

સજા ના મળે

મુક્ત પણે

ગગને વિહરો

ધરાએ ભટકો

ગિરિકંદરામાં ભમો

સાગરે  ઉછળો

બિસ્તરે આળોટો

સંસારમાં ડૂબો

એકલાં મસ્ત

ટોળામાં ઘુમો

સંયમ દાખવો

મૌલિક   હો

પરણેલાં હો

કુંવારા   હો

પરણ્યા છતાં કુંવારા

પરિસ્થિતિની શી મઝાલ

P.S.

My email account has been hacked. Please make note

of my new email ID

pravina_avinash@yahoo.com

thanks

 

 

 

વિચારો      વિચારો     વિચારો

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

14 03 2014
pravinshastri

હા, વાંચીને વિચારો. શું એ શક્ય છે સવારે તમો ટેક્ષાસમાં અને પરદેશમાં છો અને તાત્કાલિક પૈસાની જરૂર છે. વાંચીને વિચારો અને એવી મેઈલ સ્પામમાં ધકેલો. જાણું છું કે તમો ક્ષેમ કુશળ છો.

14 03 2014
pravina Avinash

Please make a note of my new email address.
pravina_avinash@yahoo.com
I closed my old yahoo account, open new one.
Thanks a lot.
pravina Avinash

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: