કહાની

13 04 2014
જ્યાં  સુધી  ગગનમાં  સૂરજ  અને ચાંદ  ચમકે  છે
***********************************
ત્યાં સુધી દિલે માતૃભૂમિ  અને કર્મભૂમિ ધબકે છે
*********************************
ગંગા અને જમુનામાં કલકલ  પાણી  વહેતું  રહે  છે
*********************************
આ જીવનમાં સતત વતનની યાદ આવતી રહે છે
**********************************
સંસ્કાર અને  પરંપરા વિચાર  પૂર્વક આચરણમાં છે
***************************************
તેથી તો ભારત તેના સંસ્કાર માટે જગે વખણાય  છે
***********************************
આડંબર  અને  અહંકારનો  છાંટો ક્યાંક દેખાય  છે
*************************************
માત્ર આપણી સંસ્કૃતિનું ગૌરવ સહુને વરતાય છે
************************************
પૂર્વ અને પશ્ચિમમાં આંખે ઉડીને વળગે ફરક છે
***********************************
છતાં પણ બંનેનું  સુભગ મિલન આહલાદક  છે
***********************************
બસ  હવે તો   જ્યાં  છીએ  ત્યાં  ધુણી  ધખાવી છે
************************************
આજે અંહી, કાલે આપણી જીંદગી એક   કહાની છે
***********************************
Advertisements

ક્રિયાઓ

Information

3 responses

13 04 2014
chandravadan

આજે અંહી, કાલે આપણી જીંદગી એક કહાની છે…Bas….Ahi, JanmThi MaranNi Vaat Chhe.
LIFE is A STORY from the BIRTH to the DEATH …what is DONE inbetween in the JOURNEY.
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

14 04 2014
pravinshastri

કુછ ખોકર પાના હૈ કુછ પાકર ખોના હૈ
જીવનકા મતલબતો આના ઔર જાના હૈ
દો પલકે જીવનસે એક ઉમ્ર ચુરાની હૈ
જીંદગી ઔર કુછભી નહીં તેરી મેરી કહાની હૈ.

એજ સમજુતી દેશ-પરદેશના સંદર્ભમાં આપે વ્યક્ત કરી છે. સરસ રચના.

14 04 2014
pravina

ઘણા વખત પછી તમારો અભિપ્રાય વાંચી આનંદ થયો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: