આભે નિરખ્યું

19 04 2014

આભમાં ઉડતાં પંખીઓને જોઈ  રોજ ઉડવાનું મન થાય

કેવા શિસ્ત બદ્ધ એકની પાછળ સંગે સહુ  કઈ દિશે જાય

 

ન નેતા ન રાજા ને તોય સહુ સાથે મળીને દૂર દૂર  જાય

સંગે ઉડે  અને સાથે ચણે ન ક્દી મારું  કે તારું  સંભળાય

 

જેવા સહુ ધરતીએ  બિરાજે ત્યાં  ગુટર ગુ કર્ણપટે અથડાય

નજદીક સરતી ત્યાં તો ફરરર કરતાં ગગનને આંબવા જાય

 

કાલની જ વાત  કરું બે બાલ પંખીડાનું મધુરું દર્શન થાય

માતા ગઈ હશે ચણ લેવા બેઉ એકમેકાની સોડમાં સમાય

 

પંખીને પાંખ  માનવીને આંખ કુદરત આ તારી કમાલ.
આંખ પાંખના મધુરા મિલનથી દૃશ્ય અદભૂત  સર્જાય

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

19 04 2014
chandravadan

કાલની જ વાત કરું બે બાલ પંખીડાનું મધુરું દર્શન થાય

માતા ગઈ હશે ચણ લેવા બેઉ એકમેકાની સોડમાં સમાય

પંખીને પાંખ માનવીને આંખ કુદરત આ તારી કમાલ.

આંખ પાંખના મધુરા મિલનથી દૃશ્ય અદભૂત સર્જાય……..
Khub Saras !
Gamyu !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

19 04 2014
pravina Avinash

Wrote it instantly. Happy you like it.

thanks

pravina

20 04 2014
Atul Jani (Agantuk)

શ્રી પ્રવીણાબહેન,

અમુક પક્ષીઓની શીસ્ત વિશે જાણવા તમને આ લેખ વાંચવો ગમશે :

http://imperfectexpression.wordpress.com/2013/10/13/%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%9C%E0%AA%A1-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87-%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%89%E0%AA%82%E0%AA%9A%E0%AB%80/

20 04 2014
pravina Avinash

Thanks for wonderful article.
jay shree krishna
pravinash

20 04 2014
SARYU PARIKH

Good poem. Last two lines liked more.
Saryu

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: