ચુંટણી *****

22 04 2014
ટીકુઃ હેં પપ્પા, તમે વૉટ આપી આવ્યા?

પપ્પાઃ પહેલાં પાર્સલ પીક અપ કરી આવું પછી.

ટીકુઃ પપ્પા તમે ભારતના નાગરિક છો? પહેલી ફરજ,

વૉટ આપવાનો! આ કામ તમારે પહેલું કરવું જોઈએ!

પપ્પાઃ હા, બેટા. પહેલો હું તારી મમ્મીનો પતિ છું .

જો તેના માટે નવી સાડી અને સેંડલ નહી લાવું

તો એ શું પહેરીને વૉટ આપવા જશે?

Advertisements

ક્રિયાઓ

Information

One response

23 04 2014
Dr.Chandravadan Mistry

CITIZEN…..VOTE…..DUTY
Using TINKU….you had the JOKE, but there is a serous message of VOTING is the RIGHT of a CITIZEN.
Chandravadan

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: