શ્રી વલ્લભાચાર્ય જયંતિ, ૨૦૧૪

25 04 2014

 

 

 

 

શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ

एकम शास्त्रम श्रीदेवकी पुत्रमगिताम

एको    देवो      देवकीपुत्र       एव

मंत्रोप्यकास तस्य  नमानि   यानी

कर्मोप्यएकम तस्य देवस्य  सेवा

અર્થઃ

****

દેવકી પુત્ર શ્રીકૃષ્ણએ  ગાયેલી ‘ગીતા’ એ  શ્રેષ્ઠ ગ્રંથ છે.

દેવકી પુત્ર કૃષ્ણ શ્રેષ્ઠ ઈશ્વર છેે.

કૃષ્ણનામ એ શ્રેષ્ઠ મંત્ર છે. ( શ્રીકૃષ્ણ શરણં મમ)

કૃષ્ણનું  સેવા કાર્ય અતિ ઉત્તમ છે.

****************************

વલ્લભ તારું નામ મધુરું

સદા દિલમાં રટાય

શ્રી વલ્લભ વલ્લભ જે કહે

ભવસાગર તરાય

શ્રી વલ્લભ ભવસાગર તરાય

વલ્લભે રાહ બતાવીઓ

જે પ્રકટ કૃ્ષ્ણ અવતાર

તે રાહ પર જો ચાલીએ તો

ભવસાગર તરાય

શ્રી વલ્લભ ભવસાગર તરાય

અગ્નિ સ્વરૂપ છે જેનુ

વલ્લભ પાવક જ્વાલ

આપેલ મંત્રને સમરીએ તો

ભવસાગર તરાય

શ્રી વલ્લભ ભવસાગર તરાય

પુષ્ટિમાર્ગ જે ણે  દાખવ્યો

રચ્યા ષોડષ ગ્રંથ

દીધેલ માર્ગ અનુસરે તો

ભવસાગર તરાય

શ્રી વલ્લભ ભવસાગર તરાય

ઉંચનીચનો ભેદ નહી

અંતર જેનું પાવન

કાનો ગોપી સંગ રમે તો

ભવસાગર તરાય

શ્રી વલ્લભ ભવસાગર તરાય

વલ્લભ ઉપર સ્નેહ સદા

અંતરે કૃષ્ણનું નામ

સદા તેને વલ્લભ કરે સહાયને

ભવસાગર તરાય

શ્રી વલ્લભ ભવસાગર તરાય

 

 

 

 

 

 

 

 

 

 

 

 


ક્રિયાઓ

Information

5 responses

25 04 2014
chandravadan

શ્રી વલ્લભાચાર્ય જયંતિ, ૨૦૧૪…May the Blessings be on ALL !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Inviting all to Chandrapukar !

25 04 2014
rekha patel (Vinodini)

આજે શ્રી વલ્લભાચાર્ય જયંતી છે ,શ્રી વલ્લભે રાહ બતાવી હતી કે પુષ્ટિમાર્ગ ની રાહ પર જો ચાલીએ તો ભવસાગર તરાય,
હું આમ તો વૈષ્ણવ છું પરંતુ કંઠી બાંધી બ્રહ્મમસબંધ નહોતો કર્યો ,કાલે અચાનક આવા પવિત્ર દિવસોમાં મને અનાયાસ આ લાભ મળ્યો છે …..
કામવનના ગાદીપતિ આચાર્ય શ્રી અનીરુઘ્ઘ્જી ના હાથે કંઠી પહેરી
કારણ ગમેતે હશે પરંતુ મને માનસિક સંતોષ થયો ,બસ મારી માટે આજ પુરતું છે ( જય શ્રી ક્રિશ્ના , હેપ્પી અગિયારસ )
rekha patel

25 04 2014
pravina Avinash

જય શ્રીકૃષ્ણ

પુષ્ટિમાર્ગિય. કુટુંબમાં જન્મ ધર્યો છે. રગરગમાં શ્રીનાથજી, શ્રી યમુના મહારાણી અને

શ્રી મહાપ્ર્ભુજીનું સદા સ્મરણ વહે છે..

પ્રવિ્નાશ

26 04 2014
kalpana Raghu

Jai Shree Krishna.V. Nice.jaruri total sharanagati.

Sent from my iPad

Kalpana Raghu

12 05 2014
Purvi Malkan

Purvi Malkan
ખૂબ ખૂબ આભાર પ્રવિણા આન્ટી. આપની બંને રચનાઓ મને ગમી. શ્રી વલ્લભની અને શ્રીજીની બંને. આ બંને પોસ્ટને હું અમારો બીજો બ્લોગ ” દાદીમાની પોટલી” પર મૂકવા માંગુ છુ. આ બ્લોગ ઉપર વાંચકો પણ વધુ છે. પણ આપની બંને રચનાઓ મને બહુ ગમી હોય તે હંમેશા મારા કોમ્પ્યુટર માં મારા મેઇન home page તરીકે રહેશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: