એક ઝટકે

26 04 2014

તારા વિચારે દિલ અટકે

મારું  મનડું  મોહ્યું  લટકે

તારી  સઘળી અદા હટકે

જોતાં પલકોં મારી મટકે

અન્યની તું, વાત  ખટકે

તુ’ને પામીશ વાત દટકે

દ્વિધામાં તું   શાને   પટકે

ઉલઝને ચિત્ત મારું ભટકે

તું  ખપે  ન મુજને  કટકે

મારી બનીશ  એક ઝટકે

 

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

28 04 2014
chandravadan

પોસ્ટની છેલ્લી કળીને લઈ……

મારી બનીશ એક ઝટકે,

કહી એ તો અટકે,

ત્યારે, હૈયું મારૂં ઘડકે,

અને,મનડું મારૂં મલકે,

“હું છું તારો !” શબ્દો મારા ગુંજે,

ત્યારે પ્રિયતમા નજીક આવે,

“હું છું તારી !” કહી એ મુજને પકડે,

સાંભળી એવું દીલ મારૂં પીગળે !

….ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

7 05 2014
pareejat

વેરી સ્વીટ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: