અભિલાષા

1 05 2014

ગુજરાત દિવસની શુભકામના

મહારાષ્ટ્ર દિનાંચી શુભ ઈચ્છા

***********************

 

આમ તો રોજ તમારી યાદ આવે છે

પ્રિયે, આજે એવું શું ખાસ બહાનું છે

 

રોજ સવારે પથારી છોડવી પડે છે

પ્રિયે, આજે મનડું શાને  ના પાડે છે

 

સવારથી સાંજનો ક્રમ નિત્યનો છે

પ્રિયે, સૂરજ જવા્નો ઇન્કાર  કરે છે

 

અખાત્રીજનો અતિ શુભ દિવસ છે

પ્રિયે, ભાવિની મંગલમ કામના છે

 

સર્વે ભવન્તિ સુખીનઃની પ્રાર્થના છે

પ્રિયે,  હૈયે મિલનની અભિલાષા છે

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

1 05 2014
chandravadan

ગુજરાત દિવસની શુભકામના

મહારાષ્ટ્ર દિનાંચી શુભ ઈચ્છા
Happy Gujarat Day !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Hope to see you @ Chandrapukar for the New Post !

1 05 2014
pravina

આજનો શુભ દિવસ સહુને સુખી કરે.

3 05 2014
SARYU PARIKH

Good poem for a priy.
Saryu

7 05 2014
pareejat

આપની અભિલાષા મને બહુ ગમી. આજ નામની મારી એક પુષ્ટિમાર્ગીય નવલિકા છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: