ભજગોવિંદમ ૧

6 05 2014

આદિશંકરાચાર્ય રચિત “ભજ  ગોવિંદમ” જો ન વાંચ્યું હોય તો

આ સોનેરી તક ચૂકશો નહી!”

ગંગા નદીને કિનારે બનારસમાં શંકરાચાર્ય તેમના ૧૪ શિષ્યોને લઈ

જઈ રહ્યા હતાં ત્યાં તેમણે એક વૃદ્ધ પંડિતને વ્યાકરણના નિયમ ગોખતો

જોયો!  તરત તેમના મુખેથી સર્યું.

*****

શ્લોક—–૧

*****

ભજ  ગોવિંદં ભજ ગોવિંદં

ગોવિંદં ભજ મૂઢમતે .

સંપ્રાપ્તે  સન્નિહતે કાલે

ન હિ ન હિ રક્ષતિ ડુકૃન્ય કરણે

*****

અર્થ

*****

હે મૂરખ, ગોવિંદને ભજ ગોવિંદને ભજ . જ્યારે અંતઃકાળ

આવશે ત્યારે વ્યાકરણના નિયમો તને નહી બચાવી શકે.

*****

શ્લોક—–  ૨

*****

મૂઢ જહીહિ ઘનાગમતૃષ્ણાં

કુરૂ સદબુદ્ધિં મનસિ વિતૃષ્ણાં

યલ્લભસે નિજકર્મોપાત્તં

વિત્તં તેન વિનોદય ચિત્તમ

*****

અર્થ

*****

હે, મૂરખ ધન મેળવવાની તૃ્ષ્ણા  મિટાવ, તારા મગજમાંથી

વાસના નિર્મૂળ કરી સત્યને જાણ. તારા ભૂતપૂર્વ કર્મો દ્વારા જે

પામે તેનાથી મનને ખુશ રાખ.

*****

શ્લોક—–૩

*****

નારીસ્તનભરનાભીદેશં

દૃષ્ટવા મા ગા મોહાવેશમ

એતન્માંસવસાદિવિકારં

મનસિ વિચિન્તય વારંવારં.

*****

અર્થ

*****

જુવાન સ્ત્રીના નાભિ અને  હ્રૂષ્ટ પુષ્ટ સ્તન જોઈ મોહાંધ ન બન.

આ માત્ર હાડ અને ચામનું અન્ય સ્વરૂપ છે. તારા મગજમાં વારંવાર તેના પર વિચારી જોજે.

*****

શ્લોક  -૪

*****

નલિનીદલગતજલમતિતરલં

તદ્વિજ્જીવિત્મતિશયચપલમ

વિદ્ધિ વ્યાધ્યભિમાનગ્રસ્તં

લોકં શોકહતં ચ સમસ્તં

*****

અર્થ

*****

જલના બિંદુ કમલપત્ર પર રમતા હોય છે. તેમનું અસ્તિત્વ ખૂબ

અનિશ્ચિત હોય છે. તે રીતે  જીંદગી પણ અસ્થિર છે. સમગ્ર વિશ્વ

દર્દ, દુઃખ અને અહંકાર ગ્રસ્ત જણાય છે.

 

*************************

બીજી મુલાકાતે************

 

 

 

 

 

 

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

6 05 2014
dipakvaghela

Really Good Kaash badha aavu vichare pan hu to manu chu ke badha vichare ke na vichare chalo aapane to sharu aat kariye khub j sara vicharo che aapna…. Nice….

7 05 2014
chandravadan

Very Nice Post…with better understanding of the SLOKAS.
Abhinandan !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
AVjo to read Posts on HEALTH !

7 05 2014
pareejat

આ આપે બહુ સુંદર પોસ્ટ મૂકી છે. ભજ ગોવિંદમ મે જ નહોતું વાંચ્યું pan saambhalelu hatu.

9 05 2014
Raksha

ભજ ગોવિન્દમ વાન્ચ્યુ ન’તુ પણ તમારા લેખથી અર્થ સાથેના શ્લોક ખુબ રસપ્રદ બન્યા. આભિનન્દન!

10 05 2014
rekha patel (Vinodini)

“ભજ ગોવિંદમ…nice

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: