ભજ ગોવિંદમ ૨

8 05 2014

ચાલો આગળ માણીએ

******************

*****

શ્લોક–૫

*****

યાવદ્વિત્તોપાર્જનસક્ત

સ્તાવન્નિજપરિવારો રક્તઃ

પશ્ચાજ્જીવતિ જર્જરદેહે

વાર્તા કઃઅપિ ન પૃચ્છતિ ગેહે

*****

અર્થ

*****

પરિવારની  જ્યાં સુધી રક્ષા કરશો અને ધનનું ઉપાર્જન કરવાની

આવડત ધરાવશો ત્યાંસુધી તમારો. પછી જ્યારે આ શરીર વૃદ્ધ

થશે, ગાત્રો ઢીલાં પડશે ત્યારે ઘરમાં કોઈ વાત કરવાનું પણ પસંદ

નહી કરે!

*****

શ્લોક  ૬

*****

યાવત્પવનો નિવસતિ દેહે

તાવત્પૃચ્છતિ  કુશલં ગેહે

ગતવતિ વાયૌ દેહાપાયે

ભાર્યા બિભ્યતિ તસ્મિન્કાયે

*****

અર્થ

*****

જ્યાં સુધી આ દેહના શ્વાસ અને ઉચ્છવાસ ચાલે છે ત્યાં સુધી

ઘરમાં કુશળતાનો આગ્રહ જણાય છે. જ્યારે શ્વાસ આ શરીરનો

ત્યાગ કરી જશે, ત્યારે પત્નીને પણ એ જ શરીરનો ભય લાગશે!

 

શ્લોક  ૭

*****

બાલસ્તાવત્ક્રીડાસક્ત

સ્તરૂણસ્તાવત્તરૂણીસક્તઃ

વૃદ્ધસ્તાવચ્ચિંતાસક્તઃ

પરમે બ્રહ્મણિ કઃઅપિ ન સક્તઃ

*****

અર્થ

*****

જ્યાંસુધી બાલ્યાવસ્થા હોય છે ત્યાં સુધી રમતગમતમાં આસક્તિ છે.

જ્યાં સુધી યુવાનીૂ હોય ત્યારે યુવાન  સ્ત્રી યા પુરૂષમાં આસક્ત હોય.

વૃદ્ધાવસ્થામાં અસ્વસ્થતામાં આસક્ત, કોઈ વ્યક્તિ કદી પણ બ્રહ્મનમાં

આસક્ત હોતું નથી!

*****

શ્લોક  ૮

*****

કા  તે કાન્તા કસ્તે પુત્રઃ

સંસારો અયમતીવ વિચિત્રઃ

કસ્ય ત્વં કઃ કુત આયાત

સ્તત્વં ચિન્તય તદહિ ભ્રાતઃ

*****

અર્થ

*****

કોણ તમારી પત્ની છે? કોણ તમારો પુત્ર છે? આ સંસાર

કુદરતનો કરિષ્મા છે. એમાં  તમે કોણ છો? ક્યાંથી આવ્યા

છો?  ઓ ભાઈ, એ સત્યને અંહી   વિચાર!્

*****

 

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

8 05 2014
chandravadan

Nice Post !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

8 05 2014
NAVIN BANKER

શ્રીરામ…શ્રીરામ…

8 05 2014
Mukund Gandhi

પ્રવિણાબેન,

સંસ્ક્રુત તો મારે માટે સમજવું મુશ્કેલ છે પરંતું તમે ભાષાંતર પણ લખ્યું તેથી અર્થ સમજાયો.

જીવન આ એક વખત મળ્યું છે તો આટલી બધી નિરાશા શા માટે ?

દરેક પળ કિંમતી છે. ચારે બાજુ દુષણો હોવા છતાં નિરાશાઓને દૂર રાખી આશામાં જ જીવવામાં મજા છે.

મુકુંદ

10 05 2014
pareejat

bahu sundar

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: