ભજ ગોવિદં ૩

10 05 2014

વધુ માણો

*****

શ્લોક  ૯

*****

સત્સંગત્વં નિસ્સંગત્વં

નિસ્સંગત્વે નિર્મોહત્વં

નિર્મોહત્વે નિશ્ચલતત્વં

નિશ્ચલતત્વે જીવનમુક્તિઃ

*****

અર્થ

*****

સત્ગીસંગીઓના  સંગથી અનાસક્તિ આવે  છે્. અનાસક્તિ દ્વારા માયા ત્યજાય છે.

માયાથી છૂટકારો, સનાતન સત્ય સમજાવે  છે. સનાતન સત્યનો પ્રકાશ મોક્ષના

પથની સ્થિતિ બતાવે છે.

શ્લોક  ૧૦

********

વયસિ ગતે કઃ કામવિકારઃ

શુષ્કે નીરે કઃ  કાસારઃ

ક્ષીણે વિત્તે કઃ પરિવારો

જ્ઞાતે તત્ત્વે કઃ સંસારઃ

*****

અર્થ

*****

જુવાની જતી રહે પછી તેજ અને ચંચળતા જતા રહે. પાણીનું

બાષ્પિભવન થાય પછી તળાવ ગાયબ. ધનનો ક્ષય થાય પછી

પરિવાર ગુમ થાય તેમ સત્ય લાધે પછી સંસાર ક્યાં?

*******

શ્લોક ૧૧

*******

મા કુરૂ ધનજનયૌવનગર્વ

હરતિ નિમેષાત્કાલઃ સર્વમ

માયામયમિદમખિલં બુધ્વા

બ્રહ્મપદં ત્વં પ્રવિશં વિદિત્વા

*****

અર્થ

*****

તારા ધન, વ્યક્તિત્વ અને જુવાની પર ગર્વ ન કર. ક્ષણમાત્રમાં તેનો ક્ષય થઈ

જશે. આ બધી માયાવી સ્વભાવવાળી છે.  આ સર્વેને ત્યજ અને બ્રહ્મનની સ્થિતિમાં

પ્રવેશ કર.

*******

શ્લોક ૧૨

*******

દિનયામિન્યૌ સાયં પ્રાતઃ

શિશિરવસન્તૌ પુનરાયાતઃ

કાલઃ ક્રીડતિ ગચ્છત્યાયુ

સ્તદપિ ન મુન્ચત્યાશાવાયુઃ

*****

અર્થ

*****

સવાર અને રાત્રી, શિયાળો અને વસંત ગયા પછી ફરી ફરી આવે

છે. સમયની કવાયત પસાર થઈ જાય છે. ઈચ્છાઓની કોઈ નિશાની

છોડી જતાં નથી.

************************************

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

10 05 2014
chandravadan

Nice !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Read the HEALTH Posts @ Chandrapukar !

10 05 2014
pareejat

સત્ગીસંગીઓના સંગથી અનાસક્તિ આવે છે્. અનાસક્તિ દ્વારા માયા ત્યજાય છે.
માયાથી છૂટકારો, સનાતન સત્ય સમજાવે છે. સનાતન સત્યનો પ્રકાશ મોક્ષના
પથની સ્થિતિ બતાવે છે..
બહુ સુંદર

10 05 2014
SARYU PARIKH

પ્રવિણાબહેન,
આ સુંદર સાહિત્યથી તમને અપાર આનંદ મળતો હશે અને તમારૂ લખાણ વેંત ઉંચુ આવશે. “સત્ગીસંગીઓના સંગથી અનાસક્તિ..” સરસ. અને જલ કમલપત્ર પર..એ તુલના કેટલી સરસ છે!
બસ આનંદ. સરયૂ

12 05 2014
Raksha

જીવનમાં પચાવવા જેવું તથ્ય……ભજ ગોવિંદમ!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: