વડા પ્રધાન

12 05 2014

આપણા દેશની ચુંટણી  શું રંગ લાવે છે?  આપણો ત્રિરંગો ઉન્નત મસ્તકે ક્યાં લહેરાય છે?

* રાહુલ બાબાને માટે બેબી શોધાઈ કે નહી?

* અરવિંદ કેજરીવાલ તો  ‘ન્યુ  કીડ ઓન ધ બ્લોક છે?’ દિલ્હીમાં કેવી રીતે આવ્યો એ નવાઈની

વાત છે.

* માયાવતીની માયા અપરંપાર છે.  મમતા બેનર્જીમાં એનર્જી ક્યાં જણાય છે?

* ‘મિસ્ટર મૌન સિંઘના ‘ દિવસો ભરાઈ ચૂક્યા છે.

* ઈટાલિયન ‘સોનિયા’માટે ઈટલીમાં પિઝા વાળા રાહ જુએ છે.

* પ્રિયંકાને કહીએ ‘દાદી’ના નામ પર ચરી ખાવાનું છોડી દે!

*’વડેરા  સાસુના’ પાલવમાંથી બહાર નિકળે તો તેનો ચહેરો કેવો લાગે?

* વારાણસીને ‘કુરૂ ક્ષેત્રનું’ મેદાન બનાવી દીધું. જ્યાં  મહાભારતનું   ધર્મ યુદ્ધ થયું હતું . આજે ત્યાં

અધર્મના યુદ્ધના રણશીંગા ફુંકાઈ રહ્યા છે.

* કૌરવો , પાંડવોને બદલે નરેન્દ્ર મોદી , અરવિંદ કેજરીવાલ  અને અજય રાય સામસામે ઉભા છે.

* કૃષ્ણ નામનો સારથિ ક્યાય જણાતો નથી.

* નરેન્દ્ર મોદી યુદ્દ્ના મેદાનમાં વચ્ચે રથ લાવી પોતાની મેળે નિરિક્ષણ કરી રહ્યા છે.

* જેમ નરેન્દ્રમાંથી ,વિવિકાનંદ બન્યા હતા તેમ આ મોદી સાહેબ ભારતનો ડંકો જગમાં ગજવે તેવી

આશા છે.

*વારાણસી, જ્યાં કાશી વિદ્યાપીઠ અને બનારસ યુનિવર્સીટીથી ધમધમતું ત્યા આજે રીક્ષાવાળા

રાજકીય ટોપીઓ પહેરી ફરે છે.

* ચોરે અને ચૌટે કોણ ભારતનો ભાગ્યવિધાતા   બનશે તેની અટકળો  થાય છે.

હવે મુખ્ય મુદ્દા પર આવીએ. આપણા ભારતમાં નરેન્દ્ર મોદી આવે શામાટે?

****************************************************************

*૧. શંકાને સ્થાન નથી, નરેન્દ્ર મોદી વગર ભારતમાતાને ચેન નથી!

*૨. ઈકોનોમિસ્ટ્સ, વિવેચકો, સિને જગતના કલાકાર, લેખકો અને એથલેટ્સ બી.જે.પી. માં જોડાવા આતુર છે.

*૩. ભારતનું રાજકારણિય માળખું બદલવાનો સમય પાકી ગયો છે.

*૪.  મોદી નીડરતા પૂર્વક નિર્ણયો લેવાની કાબેલિયત ધરાવે  છે.

*૫. હિંદુઓનો આત્મા ‘હિંદુત્વ’ જાગી ઉઠ્યું છે. દેશદાઝ જણાય છે.

*૬. મોદીની દીર્ઘદૃષ્ટિ, ઉદ્યોગપતિઓને સહકાર અને રજકારણના કાવાદાવા ,’ગુજરાત’ તેનું ઉદાહરણ.

*૭. કોંગ્રેસની સિદ્ધિ, ભષ્ટાચાર ભારતીયની રગરગમાં, સ્વિસ બેંકમાં અબજો રૂપિયા, ગરીબોની બેહાલી. મોંઘવારી અને અછત.

*૮.  ‘મોદી’ મુસ્લિમોને અંકુશમાં રાખી શકશે!

*૯. કોંગ્રેસ ૬૭ વર્ષોમાં લાવી બરબાદી

મોદી ૫ વર્ષમાં ફેલાવશે આબાદી

 

**************************************************

રાહુલબાબાની દાનત નથી

કેજરીવાલમાં શક્તિ નથી

મોદીની તાકાતનો પરચો નથી.

**************************************************

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

12 05 2014
pareejat

પોલિટિકસમાં મને ખાસ ખ્યાલ આવતો નથી પણ આપની આ પોસ્ટ થોડી ફની અને થોડી સમજભરી રાહી. નરેંદ્ર ભાઈ વિવેકાનંદ બનશે કે નહીં તેનો ખ્યાલ નથી અને મને લાગે છે કે જો તેઓ બનવાના હોત તો ગુજરાતમાં જ બની ગયા હોત માટે હવે આશા રાખી શકાય તેમ નથી, પણ હા નરેંદ્રભાઈ નરેંદ્ર નામના સારા માણસ બને તોયે ઘણું છે.

12 05 2014
Pravina Kadakia

અત્યારે ભારતની કરોડોની જનતા “નરેન્દ્ર મોદી ” પર આશા રાખી રહી છે.

વલ્લભભાઈ પટેલ જેવી તેનામાં કુનેહ જણાય છે.

12 05 2014
Rohini Patel

good one

Rohini Patel

12 05 2014
NAVIN BANKER

આશા રાખીએ કે નરેન્દ્રભાઇ વડાપ્રધાન બને. પણ માયાવતી, મુલાયમ, લાલુ, રબડી જેવા અસૂરો અને શુર્પણખાઓ એમ થવા દેશે ? મુસ્લીમો ગોધરાકાંડ ગજવે છે પણ કોઇએ પણ ટ્રેનમાં જીવતા સળગાવી મૂકાયેલા હિન્દુઓને યાદ કર્યા છે ?
નવીન બેન્કર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: