જયહિંદ

16 05 2014

ભારતની કરોડોની જનતાને જાહેરમાં નિવેદન.

*******************************

આપણે સહુએ સાથે મળીને નરેન્દ્ર મોદીને દેશનું સુકાન

સોંપ્યું છે.  તેમનામાં વિશ્વાસ રાખીને પ્રગતિનાં સોપાન

સર કરવામાં સહાય કરશો!

નહી કે તેમની ટાંગ ખેંચી  પછાડવામાં.આપણા સહુનું

તેમજ દેશનું તેમાં શ્રેય છે.

‘રોટી, કપડાં અને મકાન’તો પ્રથમ હલ થવા જોઈએ.

આજની તવારિખમાં વિજ્ઞાનની હરણફાળમાં  આપણે

કદમ મિલાવીએ છીએ, ત્યાં ઉન્નત મસ્તકે ચાલવાનું છે.

ભ્રષ્ટા્ચાર અને લાંચરૂશ્વતનો કાળિયનાગ નાથવાનો છે!

જય હિંદ

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

16 05 2014
Rekha patel

Very nice.

16 05 2014
Prashant Munshaw

પ્રવિણાબેન,
હવેથી નવો મંત્રોચ્ચાર ” ઓમ ન.મોઃ નરેન્દ્રમ”
અભિનંદન સૌ ભારતવાસીઓને રાજકીય સ્થિરતા લાવવા બદલ. આજનુ નવપ્રભાત સૌને મંગળમય નિવડો.
પ્રશાંત મુન્શા. – ૧૬ મે, ૨૦૧૪.

16 05 2014
17 05 2014
Navin Banker

જયહિન્દ !

Navin Banker .

navinbanker.gujaratisahityasarita.org/

21 05 2014
Smita

Good

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: