ભારતનો અદભૂત ગુજરાતી

20 05 2014

ગુજરાત હિંદનો છે એક ભાગ

જયહિંદ જયહિંદ બોલો સાથ

 

ગુજરાતીઓની શું કરીએ વાત

સારી દુનિયામાં ફેલાયી જાત

 

ગુજરાતે દીધાં વલ્લભ પટેલને, ગાંધી

આંગણું   દીપાવ્યું આજ નરેન્દ્ર મોદી

 

વેપારી એન્જીનયર ડોક્ટરીને ફાયનાન્સ

દરેક ક્ષેત્રમાં ગુજરાતી જળક્યા દિનરાત

 

થેપલાં ઢોકળાં ભજીયાને પાંતરા  ખાતાં

રોટલો દહી  ગોળ ઓળાની મોજ માણતાં

 

સારી દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડતાં

ઢોલ વગાડી રાસ ગરબે દુનિયાને નચવતાં

 

ગરવી ગુજરાતણ માનુનીની મદભરી  ચાલ

ભાન ભૂલી પાગલ બનાવે છે કોઈની મજાલ

 

ગૌરવ ભર્યો તેનો ભૂતકાળને આજે વર્તમાન

ભવિષ્યકાળ જેનો ઉન્નત પ્રગતિશીલ માન

 

ભલે દેખાય પેલો સામાન્ય ભોળો ગુજરાતી

બુદ્ધિ જેની  હરદમ  મધુરી સરગમ  ગુંજતી

 

ભારતમાતાની હાક સુણી આજે દોડ્યા મોદી

સહુ સાથે મળી ઉજાળીશું જન્મભૂમીની ગોદી

 

 

 

 

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

20 05 2014
Vanmala Kothari

How do you find words to write so nicely

Vanmala

20 05 2014
chandravadan

ભારતમાતાની હાક સુણી આજે દોડ્યા મોદી

સહુ સાથે મળી ઉજાળીશું જન્મભૂમીની ગોદી
Saras !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
See you @ Chandrapukar !

21 05 2014
Purvi Malkan

aape to gujraatio ne unchera kari didha auntyji

Purvi Malkan

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: