જયહિંદ

26 05 2014

આજનો દિવસ મારે કેવો મંગળકારી રે

ભારતવાસીઓને કાજે ન. મો. બન્યા વડાપ્રધાન રે

**************************************

દેશવાસીઓ આજે આપણે ઉન્નત મસ્તકે ગર્વભેર કહી શકીશું

ભારતમાતાના પનોતા પુત્રએ શપથ વિધિ કરી ઉત્તમ સ્થાન

ગ્રહણ કર્યું છે.

આમજનતાના  ઉદ્ધાર અંગે અને યુવા વર્ગની  રોજગારી માટે

સત્વરે નક્કર પગલાં ભરાય. દેશનું યુવા ધન  વેડફાઈ રહ્યું છે.

આશા છે નવા પ્રધાનો પોતાની જાતને અને દેશને વફાદાર રહી

મોદીની સાથે હાથમાં હાથ મિલાવી પ્રગતિના શિખર સર કરશે?

દેશવાસીઓને મોંઘવારીના અજગરની  ભિંસમાંથી છોડાવશે?

શુભેચ્છા સહિત

 

ભારતમાતાકી જ્ય

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

27 05 2014
પ્રશાંત મુન્શા

બધાંને અભિનંદન આપી અને ન.મો.ને હવે દેશ ચલાવવા દઈએ. ચાલો,
સૌ પોતપોતાના કામધંધે લાગી જાવ. આપણે તો આપણું ઘર ચલાવવાનુ છે.

પ્રશાંત.

27 05 2014
shaila

Yes. We all wish new prime minister All The Best.

Shaila

28 05 2014
chandravadan

આશા છે નવા પ્રધાનો પોતાની જાતને અને દેશને વફાદાર રહી

મોદીની સાથે હાથમાં હાથ મિલાવી પ્રગતિના શિખર સર કરશે?

દેશવાસીઓને મોંઘવારીના અજગરની ભિંસમાંથી છોડાવશે?

શુભેચ્છા સહિત
Abhinandan to Modiji.
Bharat Mataki Jai !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ my Blog !

29 05 2014
neetakotecha

આશા રાખીયે કે જેટલી આશા ઓ બંધાવી છે જેટલા સપના દેખાડ્યા છે એ બધા પૂરા કરે .. નહી તો આપણને તો આદત છે જ્. એટલે વધારે તકલીફ નહી પડે આપણને..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: