મંગલ દિવસ

2 06 2014

૩૧મી, મે ૨૦૧૪ શનીવારે એવું  સુંદર શું બન્યું કે પ્રવિણા ખુશખુશાલ છે.

તમને પણ ખુશીમાં શામેલ થવાનું ભાવભર્યું  નિમંત્રણ છે.

આજે અવિનાશ અને પ્રવિણાનો પૌત્ર ચિ. અવિ રૂપિન કડાકિઆ ,મેમોરિયલ

હાઈસ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થઈ ‘યુનવર્સિટિ ઓફ માયામી’માં ભણવા જઈ રહ્યો

છે.

એક દાદી માટે આનાથી વધારે આનંદનો દિવસ કયો હોઈ શકે. “પ્રભુ તેને સુંદર

પથ દાખવે. તેને જીવનમાં આગળ વધવાના પથ ઉપર ચાલવા માટે સહાય

કરે. વિદ્યા મેળવીને જીવન ઉજાળે., માતા અને પિતાનું નામ રોશન કરે.”

હવે ખરેખર જુવાનીમાં ડગ માંડી હકિકતને  સ્વિકારવાનો સમય આવી ગયો છે.

સહુના આશિર્વાદ અને શુભેચ્છા મેળવી ‘અવિ’ પ્રગતિના સોપાન સર કરે. ખૂબ

આનંદભેર કુટુંબ સાથે દિવસ માણ્યો. ગ્રેજ્યુએશન સેરિમોની જોઈ અને ડીનર

ખાઈ સહુ વિખરાયા.

દાદીમાના અંતરના આશિર્વાદ. આપ સહુને ખુશીમાં શામેલ થવાનું ભાવભર્યું

નિમંત્રણ છે.

જય શ્રી કષ્ણ

 

 

Advertisements

ક્રિયાઓ

Information

8 responses

2 06 2014
Prashant Munshaw

દાદીમા, રૂપિન અને અવિ તથા એની મમ્મી ને અમારા ખાસ અભિનંદન. અને અવિનુ ભવિષ્ય ખૂબ જ ઉજળું બને એવાં અમારાં અંતરના આશીર્વાદ અને શુભેચ્છા. સફળતાના શિખરો પપ્પા-મમ્મીની જેમ ચૂમે એવી હ્ર્દયપુર્વક અભિલાષા.

પ્રશાંત અને શૈલા મુન્શા.
તા. મે ૨, ૨૦૧૪

2 06 2014
chandravadan

આજે અવિનાશ અને પ્રવિણાનો પૌત્ર ચિ. અવિ રૂપિન કડાકિઆ ,મેમોરિયલ

હાઈસ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થઈ ‘યુનવર્સિટિ ઓફ માયામી’માં ભણવા જઈ રહ્યો

છે.
ABHINANDAN !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar for New Posts !

3 06 2014
Kunta Shah

અભિનંદન અને જીવન ઉજાળે એવી અવિ માટે પ્રભુને પ્રર્થના. તમારી વાર્તાઓ ઘણી ગમી.

3 06 2014
Smita

Heartiest congratulation to Grandma, Rupin-Namrata and Avi. Ajit and I wish him Good luck for further study…..Smita

3 06 2014
Mukund Gandhi

પ્રવિણાબેન,

તમને અને અવી, બન્નેને હાર્દિક અભિનંદન.
સંતાનો અને તેમના સંતાનોની સફળતાઓનો આનંદ અવશ્ય દાદીમાને થાય જ અને એ આનંદમાં અમને પણ સહભાગી
બનાવવા બદલ આભાર. તમારા પુત્રને પણ મારા અભિનંદન.
મુકુંદ

3 06 2014
pravinshastri

Congratulations to Avi and praud Grandmother.

3 06 2014
hemapatel

પ્રવિણાબેન, તમને અને તમારા પુરા પરિવારને અભિનંદન, સાથે સાથે અવિને અનેક અનેક શુભેચ્છાઓ.અને આશિર્વાદ પાઠવું છું.

3 06 2014
pravina Avinash

Friends

All of you Blessed ‘Avi” , I am touched.

Thanks a lot. for your Best Wishes for him.

pravina Avinash ( g”mom)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: