મારા બાબુકાકા

4 06 2014

પ્રણામ

આખરે શ્રીનાથજી બાવાએ તમારી વિનંતી સાંભળી.તમારા શ્રીજી ચરણના સમાચાર

સાંભળી ખૂબ દુઃખ થયું.નજર સમક્ષ તમારું સમગ્ર જીવન તરવરી ઉઠ્યું.કા્કા શબ્દ બોલતાં

તમારું ચિત્ર નજર સમક્ષ ઉપસી આવે.કાકા,હું તમને ખરા દિલથી ચાહતી હતી.હું આ મારા

મનની ખાનગી વાત તમને આજે સ્પષ્ટ શબ્દોમાં જણાવું છું.

કાકા, તમારું જીવન અતિ સાધારણ પ્રભુએ અર્પ્યું હતું. તમારા સર્વે ગત જન્મ દ્વારાના કર્મોનું

ફળ આ જનમમાં તમે પુરું કર્યું. પ્રભુ તમારા આત્માને શાંતિ આપે.

તમારો સ્નેહાળ અવાજ કાનમાં ગુંજે છે.

તમારી ભત્રીજી

પ્રવિણાના જય જય શ્રીગોકુલેશ

 

 

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

5 06 2014
chandravadan

મનની ખાનગી વાત તમને આજે સ્પષ્ટ શબ્દોમાં જણાવું છું.

કાકા, તમારું જીવન અતિ સાધારણ પ્રભુએ અર્પ્યું હતું. તમારા સર્વે ગત જન્મ દ્વારાના કર્મોનું

ફળ આ જનમમાં તમે પુરું કર્યું. પ્રભુ તમારા આત્માને શાંતિ આપે.

તમારો સ્નેહાળ અવાજ કાનમાં ગુંજે છે.

તમારી ભત્રીજી

પ્રવિણાના જય જય શ્રીગોકુલેશ

The Secret from Pravina’s Heart now revealed.
It is a TRUE ANJALI of ONE for ANOTHER.

બાબુકાકા પ્યારા હતા,

જે, પ્રવિણાના હ્રદયમાં હતા,

આજે, પ્રવિણા કાકાને યાદ કરી કહે ઃ

“સ્નેહ તમારો મારા કાનમાં આજે ગુંજે”,

એવા પ્રવિણા શબ્દોમાં એક “શ્રધ્ધાજંલી” રહે,

જેમાં, પ્રવિણા બાબુકાકાને “અમરતા” એર્પે,

ચંદ્ર બાબુકાકાથી ભલે અજાણ,

“ચંદ્રઅંજલી” છે હ્રદયની, પ્રવિણા એવું તું જાણ !

…ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

5 06 2014
pravina Avinash

ડૉક્ટર સાહેબ તમારો આવો સુંદર પ્રતિભાવ મારા અંતરને સ્પર્શી ગયો.

જય શ્રી કૃષ્ણ

પ્રવિનાશ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: