સ્વપના જુઓ, નિહાળો, સાકાર કરો !

17 06 2014

સ્વપનાથી જીવનમાં ‘માલ’ .

સ્વપના છે તો જીવન ‘કમાલ’ .

સ્વપના લાવે જીવનમાં ‘ધમાલ’ .

સ્વપનાથી જીવનમાં ‘રવાલ’ .

સ્વપનાનો જવાબ હર ‘સવાલ’ .

સ્વપના વિનાનું જીવન ‘પાયમાલ’ .

********************************

જો સ્વપના નહી જુઓ તો

ભર રે નિંદરથી જાગશો ક્યારે ?

સ્વપના જોવાની આદત હશે,તો

આભે સૂરજ ઉગશે ત્યારે !

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

17 06 2014
NAVIN BANKER

સ્વપના જોવામાં જ તો જીવન આખું યે પસાર થઈ ગયું. અને આ જીવન પણ એક સ્વપ્નું જ છે ને ?
નવીન બેન્કર

18 06 2014
pravina Avinash kadakia

સ્વપના ઉંઘમાં જોવાના, જાગીને ખુલ્લી આંખે નિહાળી સાકાર કરવા માટે મન

મૂકીનેં. મચી પડવાનુ. આ જીવન સ્વપ્નવત છે. મંજૂર છે.

પ્રવિનાશ

17 06 2014
purvi

Beautyfullll

18 06 2014
chandravadan

Jivan…Swapanu…..and the REALITY of the LIFE (Jivan).
Chandravadan
http://www.chandrapukar.wordpress.com

Avjo @ Chandrapukar !

18 06 2014
Shaila Munshaw

Dream makes you alive.
shaila

19 06 2014
Jayshree vyas

This is nice.
Jayshree

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: