‘પ્રવિનાશ’ના વિચાર

20 06 2014

કબીર, રહીમ, તુલસીદાસ, અને મીરા આપણે

વાંચ્યા છે. ‘પ્રવિનાશ’ના મનની વાત સુણો.

**********************************
**********************************

બૂરા જો દેખન મૈં ચલા, બૂરા ન મીલીયા કોય
જબ તન ઢૂંઢા આપકા, મુઝસે બૂરા ન કોય
*****************************************

અચ્છા બૂરા મૈં ક્યા દેખું સમય કહાં સે લાઉં
પ્રભુકા અર્પિત યહ જિવન સોચ સોચ બિતાંઉ

પ્રવિનાશ
******************************************

કલીકા બ્રાહ્મણ મશ્કરા, તાકો ન દીજો દાન
કુટુંબ સો નરક હી ચલા, સાથ ચલા જજમાન
*******************************************

કલિકા બ્રાહ્મણ કથા કરે ઝોલી ભર ઘર જાય
આરામ સે જિવન જીએ જ્ઞાન કૈસે સમઝાય

પ્રવિનાશ
******************************************

તુલસી નીચે જનનસે , બનેન ઉંચો કામ
મઢત નગારા ન બને, ચૂહા કેરો ચામ
******************************************

ઇસ જગમેં કોઈ નીચા નહી સબ હૈ એક સમાન
જ્ઞાન ઔર અચ્છે કર્મસે બને વો શખ્સ મહાન

પ્રવિનાશ
******************************************

માટી કેરા પૂતલા, માનુષ ધરિયા નામ
દિન દો ચારકે કારને, ફિર ફિર રોકે કામ
*****************************************

પંચમહાભૂતનો બન્યો આ પાર્થિવ દેહ
સવાર સાંજ ફોગટ ફરે બે રોટીને કાજ

પ્રવિનાશ
*****************************************

તુલસી પર ઘર જાયકે, દુઃખ ન કહીએ રોય
માન ગુમાવે આપનો, બાંટ ન લેવે કોય
********************************************

દુખ સુખ એ બન્ને છે મનના ન્યારા ખેલ
કોઈને કહીને શું વળે વિચારે પૂળૉ મેલ
*********************************************
પ્રવિનાશ
*********************************************

જો કુલમેં જો ઉપજે, સો કુલ પર વો જાય
મચ્છ કચ્છ જલમેં તીરે, પંછી ગગન ઉડાય
**********************************************

જે માતા પિતા મળ્યા માનો મનમાં ઉપકાર
પારકાનાં માતા પિતા, ઉતારે ના ભવ પાર

પ્રવિનાશ
******************************************

કાહે ચુનાવે મેડિયાં, કરતે દોડા દોડ
ચિઠ્ઠી આઈ રામકી, ગયે પલકમેં છોડ
******************************************

શાને મિથ્યા ગર્વ કરે બંધાવે મોટો મહેલ
માતા પિતા સંઘરે નહી તેનો ખાકસોં મોલ

પ્રવિનાશ
******************************************

તુલસી યે સંસારમેં, પંચ રત્ન હૈ સાર
હરિભજન ઔર સંતમિલન,દયા,દાન,ઉપકાર
********************************************

પ્રભુ આ સંસારમાં જીવતર ઉજળું કરાય
રોતાનાં આંસુ લુછી ભૂખ્યાને અન્ન દેવાય

પ્રવિનાશ

******************************************

Advertisements

ક્રિયાઓ

Information

8 responses

20 06 2014
Raksha

આ “પ્રવિનાશના વિચાર” ખુબ ગમ્યા. અભિનદંન! બસ આવી જ રીતે સાહિત્ય પીરસતા રહેજો.

રક્ષા…………..

20 06 2014
Purvi Malkan

બહુ સરસ દોહાઑ મૂક્યા છે આંટીજી

purvi Malkan

20 06 2014
pravinshastri

વાહ વાહ પ્રવિણાબેન વાહ..અફલાતૂન…The best..,Mind blowing….

20 06 2014
pravina Avinash

ભાઈ તમારા પ્રતિભાવ પર “વાહ” મારાથી નિકળી ગયું.

આપનો ખુબ ખુબ આભાર.

પ્રવિનાશ

21 06 2014
NAVIN BANKER

બહુ જ સરસ રીતે આપે આ લખ્યું છે. મને બે તો ખુબ સ્પર્શી ગયા.
(૧) કલિ કા બ્રાહ્મણકથા કરે..
(૨) તુલસી ઘર ઘર જાયકે, દુઃખ ન કહીયે રોય…..
ખરેખર દિલથી ‘વાહ’ વાહ નીકળી જાય એટલું સરસ લખાણ છે.
બસ…તમે લખતા જ રહો..લખતા જ રહો…
નવીન બેન્કર

21 06 2014
ઇન્દુ શાહ

સરસ દોહા પ્રવિણાબેન
લખતા રહો
ઇન્દુ રમેશ શાહ
http://www.indushah.wordpress.com

22 06 2014
chandravadan

Saras….Lakhata Raho !
chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

27 06 2014
Smita

Very good…smita

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: