ધમધોકાર

25 06 2014

વાદળે પહેર્યાં આજે ચશ્મા

નિહાળ્યા હળવે કુદરતના કરિષ્મા

માનવના આચરણ લાગ્યા વસમા

પલકોં ના ઝપકાવી એકીટશે તાકી

હરખ્યા મુસ્કુરાયા કરી આભની ઝાંખી

નારાજગી ઉભરાઇ આંખે આંસુડા બાકી

કુદરતની ભંગિમાના અવનવા ઉપહાર

માનવી કારસ્તાની ને મનસૂબા દળદાર

અંતરે આનંદ નારાજગીના કરજદાર

અક્સ્માત નિહાળી થયા ગગને બેકરાર

આંધળી દોટ મૂકે થંભેના પલકવાર

હતાં ન હતા થયા જીવતાં માણહ ચાર

ચશ્મા વિખરાયા ને વરસ્યા ધમધોકાર

***************************

અકસ્માતમાં પ્રભુને શરણે પહોંચેલાની યાદમાં

દુઃખદ સમાચારે આંતરડી કકળી ઉઠી.

પ્રભુ સહુને શાંતિ આપજે.

વિનંતિ.

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

25 06 2014
pareejat

લાગણીના ધોધ તો ખૂબ વરસ્યા,
પણ રહ્યા અમે તરસ્યા
તે કહેવું કેમ કરીને?

27 06 2014
શૈલા મુન્શા

પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: