અષાઢી ઓઢણી—-

26 06 2014

અષાઢ માસ એટલે મહેકતું મન

અષાઢ માસ એટલે વર્ષાની હેલી

અષાઢ માસ એટલે વ્રતો સાહેલી

અષાઢ માસ હૈયે મિલનની તાલાવેલી

અષાઢ માસ એટલે કુદરતની પહેલી

અષાઢ માસ એટલે વનરાજી છમલીલી

અષાઢ માસ આભે વિજળી ચમકીલી

અષાઢ માસ બગિયામાં ખીલે ચમેલી

અષાઢ માસ ગગન ગરજે ઘેલી

અષાઢ માસની ખીલે અમાસ હરિયાળી

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

26 06 2014
pareejat

bahu j sundar

26 06 2014
kalpana Raghu

Ashad Maas ne aape khub sunder bhashama ane
laganiothi aavakaryo che.

Kalpana Raghu

27 06 2014
શૈલા મુન્શા

અષાઢ માસ એટલે જ વર્ષા ની હેલી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: