ભેજુ કસો ના જવાબ .

૧*
ઉનાળામાં રાફડો ફાટે

સાત દિવસ જવાનું

એકનું એક સાંભળવાનું

કોને ખબર શું મેળવવાનું ?

બોલો બોલો બોલો શું ====?

***********************
જવાબ ભાગવત સપ્તાહ
***********************
૨*

ખાસ કરીને મે મહિનામાં

હાશ કરીને તિલાંજલી આપવાની

વર્ષોની મહેનતનું ઉમંગભેર પ્રમાણપત્ર મળે

જીવનની ખરી હાલતની તડામાર તૈયારી ?

બોલો બોલો બોલો કયો પ્રસંગ======?

**************************
જવાબ હાઈસ્કૂલ ગ્રેજ્યુએશન
***************************
૩*
Enjoy in summer

parents relived

Kids having fun or tortured

sometimes no choice

guess what ?

*****************************

Ans. Day camp for children.

If both parents are working !
******************************

3 thoughts on “ભેજુ કસો ના જવાબ .

Leave a comment