આ દુનિયા

13 07 2014

તાલીઓના  તાલે  ગોરી ગરબે ઘુમતી જાય રે

**************************************

આ દુનિયામાં આવ્યો, તું કોના બોલાવ્યો આવ્યો રે

આવ્યો ત્યારે  હળવે  હળવે ચાર  દિવસ  વિતાવ રે

 

દુનિયામાં રહી હોલે હોલે તું અવળાં ધંધા શિખ્યો રે

ઉંધા ચત્તાં   કામો   કરીને   તું  બે   પાંદડે   થયો  રે

 

દુનિયાદારીની લાયમાં કદી મોકલનરને સમર્યા રે

હું   કરું   ને  મારું,  મારું  કરતાં  જીવન   વિતાવ્યું   રે

 

 

સુખ  દુઃખ  છે મનની સ્થિતિ  પાર ન પામ્યો ગતિ રે

વહાલનાં   સમંદરમાંહી  તું  તરતાં તરતાં  ડૂબ્યો  રે

 

દુનિયામાં તો આવ્યો છે  તો  કામ  એવા  કરજે  રે

માત પિતાના નામ ને  તુ ઉજળા બનાવી જાજે  રે

 

લાવનારની  કૃપા માની  લે   ઋણ  તેનું  ચૂકાવ રે

સત્કર્મોથી  જીવન  ઉજાળી  મુકામ  પર વધાવ રે

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: