‘પમી’ કહે*****

26 07 2014

પૈસો  અધર્મનું  મૂળ  છે  ગરીબી  લાવે  સંતાપ

લક્ષમીજી  કૃપા  કરે  ત્યારે  સમતા ઉરે  ધરાય

‘પમી’  કહે સમતા ઉરે ધરાય

**********************

ભણેલાં  એકબીજાને  મળૅ  કરે  પ્રગતિની   વાત

મને ને મારું  પુકારી  જ્યારે અધુરાં  ઘડા  છલકાય

‘પમી’ અધુરાં ઘડા છલકાય

***********************

હું  મારું  ને મને ના ત્રિકોણે હરદમ  ભરમાય

તારું  દીધું જાણી હરખે સંતાપ સઘળાં હરાય

‘પમી’ સંતાપ સઘળાં હરાય

**********************

પમી કહે આ દુનિયામાં સજ્જનો વરતાય

સ્વાર્થને અળગો કરે તો ચારેકોર જણાય

****************************************

પમી કહે આ દુનિયામાં સહુની થાયે ભૂલ

પોતાની દેખાય તો બીજાનીના શું   મૂલ્ય

Advertisements

ક્રિયાઓ

Information

One response

26 07 2014
chandravadan

‘પમી’ કહે……………A Post with PAMI KAHE yaane Pravina Kahe is nice !
Enjoyed !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: